________________
અઢારમી સદી
[૫૯]
યશવધન.
રતલામમાં આદિ – પુરિસાદાણી પદ નમી, પ્રણમી સદગુરૂ પાય,
સાસણનાયક સરસતી, સાનિધિ ને સુપસાય. નૃપ ચંદન મલયાગીરી, કહિ કથાકિલોલ, સાંભળતાં સુગણું નરાં, ઊપસી ઇલ્લોલ. કલિ માંહે આ કરમગતિ, નિર નાના ભાંતિ, તિયું કારણ પ્રાણ તુહે, ધરૌ જરી ધરમષાંતિ. પુન્ય થકી પાતિક ટલે, મિલે મનોરથ સિદ્ધ, સુષદુષ સિરજિત સંપજૈ, જિણ જીવ જેહવા કિ. ચંદન ચતુર મલ્યાગરી, સુત દે સાયર નીર,
જ્યાં જ્યાં પડે અવઘડી, સા સા સહે સરીર. અંત -
ઢાલ ૩૨ ધન્યાસરી રાગે. ભાવભગતિ ઇણ વિધ મન આણી, કર્મ તણી એ કહાણ રે, વારૂ સાંભલિને એ વાણી, પ્રતિબૂઝ વૅ પ્રાણ રે. ભાવ.૧. જિણજિણ જેહવા કર્મ કમાયા, તિણ તેહવા ફલ પાયા રે, પાછે સમકી જૈ પછતાયા, પારંગત તિણ પાયા રે. ભાવ.૨. કવિકલ્લોલ કિયા મેં કિતા, સહુ સાચા છે જેતા રે, ચેષા કરિ કરિ અપણ ચેતા, ઓલષિ લો એતા બેતાં રે. ભાવ.૩. સંવત સતર સતાલે વરસે, શ્રાવણ સુદિ છઠિ દિવસેંજ, એ સંબંધ રચ્યો અતિસરસૈં, સુણતાં સહુ મન હરસેંજી. ભાવ-૪ શ્રી રતલામ સહર સુષકારી, અલકાપુર અવતારી, સા વૈસાવી સમકિતધારી, ગુરૂ-ભગતા ગુણધારીજી. ભાવ.૫ શ્રી બરતરગણ-નભસ હઈ, શ્રી જિનચંદસૂરિ ચંદ સમ સહેજી,. ગહગણુ સમ પાઠક સબ સોહૈ, મુનિગણ તારા સમ મેહેછે. ભાવ.૬
મસાષ ગુરૂ તરૂ સુખદાઈ, ગરૂયા ગુરૂ વરદાઈજી, વાચક સુગુણકીરતિ સવાઈ, વિસ્વકર્મા બિરૂદ બોલાઈજી. ભાવ.૭ તાસુ સસ પંડિત બડ જ્ઞાતા, શ્રુતકેવલિ વિખ્યાતાજી, રતનવલભગણિ ગુણ સુષદાતા, મુઝ ધર્માચાર્ય કહાતાજી. ભાવ.૮ તાસુ સસ એ ચરિત રચાયે, સુગુણ નિરાંને સહાય, ગુણયણુ યશોવર્ધન ગુણ ગાય, નવરસ માંહિ બનાયોજી. ભાવ.૯ બત્રીસ ઢાલ બણાઈ સારી, ચતુર નરાં ચમકારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org