________________
ક. ૧૦
અઢારમી સદી
[૧]
પચ મુનિ શ્રી સરસ્વતિ બલબલિ નમ, દેહિ બુધ મુહિમાય, પંચ પ્રષ્ટિ સિમર સદા, સુભમતિ કે વરદાય. મહાબલી જગ કર્મ છઈ, સુખદુઃખ કર્મ સહાઈ,
સાંભલ જેથૈ કાન ધર, જપ કથા બનાઈ. અંત - તાસુ સસ જીવણ ભણજી ચર્લાવિત સંઘર્ન ધાર
ખિમજ સકલ માયા કરીછવલી જિન સયલ સહાઈ. કે. ૯ ભાસે કવીસ સીંહ કરુજી ભણહિ ક્રિકે નરનાર રિધ વિધ સુખસંપદાજી લહત મંગલચાર. દિલીપતિ પણિ જગતગુરુજી સાહજહાં નરરાઇ
નૈર અબકામ ભણીજી મરઉ તાપા સુખદાય. ક. ૧૧ (૧) ઇતિ શ્રી મંગલલ ચૌપઈ સંપૂરનું લિખતે પૂજ્ય રૂપા ષ તતસિષ્ય સુધા સંવત ૧૮૭૭ મિતી ચૈત્ર સુદી તિથૌ ૧૫ બુધવાર. સંપૂર્ણ લિખયા પટીનગર મધે સુભ સ્થાને. પ.સં.૨૬-૯, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં.રા-૯૧. [મુપુગૃહસૂચી – જીવણજીને નામે.]
[કેટલોગગુરા પૃ.૧૪-૧૪૭. ત્યાં કૃતિનો ર.સં.૧૭૭૮ નોંધાયેલ છે. પરંતુ મુપગૂહસૂચીમાં ર.સં.૧૭૦૮ સાથે લે.સં.૧૭૮૧ની પ્રત નોંધાયેલ છે તેથી એ ૨.સં. અધિકૃત માન્યો છે. અહીં રચનાસંવતદર્શક પંક્તિઓ ઉતારી નથી. કર્તાનામ પણ અહીં જીવણસિંહ દર્શાવ્યું છે, પરંતુ ઉદ્દધૃત ભાગમાં માત્ર “જીવણ મળે છે અને તેને મુપુગૃહસૂચનો ટેકો છે.] ૧૧૯. પાચંદ્રમુનિ
[આ પૂર્વેના નં.૯૦૧ કે ૯૧૨ હેવાનું ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી.] (૪ર૧૪) નેમ રાજિમતી સઝાય ૧૫ કડી
(૧) પ.સં.૯-૧૬, ૫.ક્ર.૧૧થી ૧૯, તેમાં પ.૪.૧૭, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. ગુ-૧૯.
[કેટલોગગુરા પૃ.૧૩૦.] ૧૨૦૦. હિરાણુંદ
આ પૂર્વેના નં.૯૪૦ કે ૧૧૧૯ હોવાનું ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી.]
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org