SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ જીવણ [૪૦] જૈન ગૂર્જર કવિઓ। : ૫. ઝલઝલ મિલી બાહામણી ફુલ્યા જાણે કેસુ સમાન, મેા. ૨૬ી. અંત- પુખ્ તણી એ સિરિ વૃષ્ટિ સુરે કરી ધિને સીતા નાર, મે. સીયાં તી માહે એ મેાટી સતી એહના ધન્ય અવતાર, મા. ૮ દ્વી. નિષ્કલંક થઈને વ્રત આર્યાં રાખ્યા જગમાં રે નામ, મેા. ચારિત્ર પાલી સુરસુખ ભાગવઇ કરઇ જિનહરખ પ્રણામ, મા. ૯ શ્રી. ~ઇતિ સીતા સજ્ઝાય સંપૂણ્યું. (૧) પ.સ’.૪–૧૫, ૫.૪.૪, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૭.૨૦૭૨૬૮૩. ૧૮ [+] નંદીષેણુ સઝાય ૧૧ કડી આદિ ઢાલ મેરે નંદના એની વહિરવેલા પાંડુ સ્યઉ રે હાં સાગૃહનગર મઝારિ નદિષેણુ સાધુજી કમસ યાગઇ આવીયઉ રે હાં વેશાનઇ ઘરબારિ ૧ નં. અંત – ફેરી ચરિત્ર આદર્યું રે હાં આલેયાં સહુ પાપ નં. - કહું જિનહરખ નમું સદા રે હાં ચરણકમલ સુખવ્યાપ. ૧૧ નં. —ઇતિ શ્રી નર્દિષેણુ મુનિ સિઝાય સપૂછ્યું, (૧) પ્રતમાં આગળની કૃતિ ‘અજનાસુંદરી ચેાપાઈ'ને 'તે ઃ સંવત ૧૭૬૪ વર્ષે માધ સિત પૂર્ણમાસ્યાં સેામત્રાસરે શ્રી પત્તનપુરે લિખિત વા. શ્રી ઉદય ગણિ શિષ્ય વા. શ્રી ભક્તિવિશાલગણિ શિષ્ય પૂ. રત્નસિંધુરેણુ લિપીકૃત શ્રેયાસ્તુઃ સદાસ દા. પ.સં.૧૬-૧૭, તેમાં છેલ્લું પત્ર. ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૧૫૬૪સી. [પ્રકાશિત ઃ ૧. જિન ગ્રંથાવલી.] [જૈહાપ્રાસ્ટા પૃ.૨૬૨, ૨૭૧, ૩૦૪, ૫૩૯ તથા ૫૭૩-૭૪; કેંટલોગગુરા પૃ.૫૪.] ૧૧૯૮. જીવણ (૪૨૧૩) મ‘ગલકલશ ચાપાઈ [અથવા ચરિત્ર] ર.સ.૧૭૦૮ આસા શુ. અ’બકામાં - આઢિ – દોહરા, પણુવિ સીસિધર, પ્રમુખ વિહરમાન જિનરાજ, તિમરવિકારણ અધહરણુ, સેવ્યાં આનંદ થઈ. ચૌવીસઇ જિષ્ણુપઇ નમાં, નમાં સયલ ગણુધાર, શ્રી સુહગુરુને પણમ કર, માંગાં બુધિવિચાર. Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy