________________
અઢારમી સદી
૨૧૯ ગંગ મુનિ-ગાંગજી તાસ પાટ અવિચલ પદ ઉદયો, જીવસૃષિ અમૃતવાણી રે. ૫ ધ. વરસિંહ પાટ વરસિંહ બિરાજે, ગતમ ઉપમ તે છાજે રે; દુષદેહગ તે નામિ ભાજે, તસ સુષસંપતિ વિરાજે રે. ૬ ધ. જસ ઘણો જસેવંત મુનીરાયા, તાસ પાટ રૂપસિંહ સવાયા રે; દામોદર કમસિંહ બેદ ભાયા,એ તે પ્રતાપે સવાયા રે. ૭ ધ. કરૂણાસાગર કેશવ પાટે, શ્રી તેજસિંહ જસ પાટે રે; કન્ય મુનિ ગિરૂઉં ગછના એકલા એક જસનો થાટ રે. ૮ ધ. નાકર ઋષિના શિષસિરામણિ, દેવજી ગુણનિધાન રે; નરસિંહ તપસ્વી ગુણે ગિરૂ, લિષમીચંદ બહુ માન રે. ૯ ધ. તાસ મુનીદે એ શિષ્ય બિરાજે, વિદ્યાગુણે કરી ગાજે રે; પંડિત ગુણે પ્રગટ પ્રતાપી, ગગમની વિરાજે રે. ૧૦ ધ. સંવત સતર એકસઠા વરસે, જેઠ માસં મનિ હરશે રે, શુકલ છઠિ ગુરૂવારે પરઉં, ચરિત્ર રચ્યૌ એ વર્ષે રે. ૧૧ ધ.. દેસ ઉલારમાં એહ વિરાજે, ક૯૫વટ ગુણ ગાજે રે, સિંઘશિરોમણિ સદા પૂરણ, ધર્મ કરે શિવ કાજે રે. ૧૨ ધ.. કથાસંબંધ સુણી મેં પૂરણ, ચરીત રચ્યો ઇમ ણિ રે; નરનારી સુષસંપતિ લહેશે, જે ગુણશે એહ વાણી રે. ૧૩ ધ. ચોથે પંડે આઠમી ઢાલે, એહ દાંન તણું ગુણ જણે રે;
ગંગમુની કહે જે ધર્મ કરશે, તે લહેસે કેડિ કલ્યાણ રે. ૧૪ ધ. (૧) સવગાથા ગ્રંથાગ્રંથ ઢાલ દૂહા ચેપઈની ૮૦૯ સર્વઢાલ ૩૮ ખંડ ૪ સં.૧૭૬૭ કા.શુ.૧૨ રવિવારે લિ. પૂ. ઋષિ લષમસી [લખમીચંદ?] તશિષ્ય પૂજ્યજી સ્વયંકૃત ઋષિ શ્રી ૫ ગાંગજીજી તતગુરૂભ્રાતા. ઋષિ શ્રી ૫ જેતસીજી તસ્ય શિ. લિ. મુની વિજયકણે સ્વયં પઠનાથ.. પ.સં.૧૧-૨૧, ધા.સ.ભં. (૩૭૩૬) ધનાને રાસ ૧૭ ઢાળ અંત – સહી સત્તરમી રે ઢાલમાં, દુખદારિદ્ર દૂર ગમાયા રે,
લિખમીચંદ પસાઉલે, એમ રંગમુની ગુણ ગાયા રે. ૮૯,
વહુ.... ગઈ, આવિ નહી એણે વાર;
ચિંતા તુરત મન ચિતવે, ધરમી તે ધન સાર. (૨૭૩૭) જંબુસ્વામીની સ્વાધ્યાય ૪ ઢાલ ૨.સં.૧૭૬૫ શ્રા.શુ.ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org