________________
ગંગ મુનિ ગાંગજી [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૫
પુરસાદણ પાસજિન, સમર્યા સંપતિ કોડિ, ધરણે દર પદમાવતી, સેવે દ કર જોડિ. વધમાન તીરથધણી, સાસનપતિ જિનદેવ, સુરનર સદૂ સેવા કરે, નામે સંપતિ હેવ. તસ ગણધર ગૌત્તમ નમું, લબધિ તણે ભંડાર, સમઝાવી ભવ્ય જીવને, ઉતારે ભવપાર. હંસવાહની સમરૂ સદા, ભયા કરે મુઝ માય, દૂ સેવક છું થાતરો, કરજે વચન પસાય. ગુર ગિર ચિત્તમાં ધરું, જ્ઞાન તણી દાતાર, સેવકને સાંનિધ કરી, આપ સંપતિ સાર. દાન શીયલ તપ ભાવના, શિવપુર મારગ યાર, સરવા છે તો પણિ ઇહાં, દાન તેણે અધિકાર. દાને સંપતિ પામીયું, કીરતી કરે કલ્લોલ, અલીયવિધન દૂર કરે, પગપગ છાકા છોલ. તીર્થકરપદ પામીયાં, દાન તણે સુપસાય, ઈંદ્ર ચંદ નાગેંદ્ર જે, પામ્યા પૂન્ય પસાય. દાનપર સુણો કથા, સાંભલિતાં સુખ હોય, આલસ નિંદ્રા પરહરી, સાંભલિજો સદ્દ કોય. દાને સંપતિ પામીઓ, રાજદ્ધ બહુ માન, રત્નસાર તેજસાર નૃપ, દિનદિન ચઢતે વાન. કવણુ દેશ નગરી કવણ, માતપિતાનું નામ, કવણુ વંશ તે જાણુઈ, સાંભલિતાં સુષ તમ. દેસાં સિર અતિ દીપતા, કાસદેસ વિસાલ, નગરી ભલી વણારસી, જિતશત્ર ભૂપાલ. શ્રી હરિવંશ વિરાજતો, ન્યાયે નિપુણ રાજાન,
પ્રા પ્રમાદિત જેહની, દિનદિન ચડતા વાંન. પ્રથમ ખંડ ઢાલ ૧૦ બીજો ખંડ ઢાલ ૯ ત્રીજો ખંડ ઢાલ ૧૧અંત –
ખંડ ૪ ઢાલ ૮ ધન્યાસી રાગ ધનિ ધનિ રે મુઝ આજુન દિન...”
ધન ધન કાગપતિ ગિર, શ્રી રૂપઋષિ સુજાણિ રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org