________________
લાયા શાહ
[200] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫
૨૪ એકલમલ પટ પાટલી સિદ્ધચક્ર કમલચૌમુખ સર્વે થઈને ૧૦૦૪૧ છઈ. પ્રકાશિત ઃ ૧. પ્રા.તી.સ. પૃ.૬રથી ૬૯.
*
(૩૭૦૪) + શિવચ’ધ્રુજીનેા રાસ (ઐ.) છ ઢાળ ર.સ.૧૭૯૫ આસે શુ.પ
ગુરુ રાજનગર
આદિ
દૂહા સાસનનાયક સમરીયે, શ્રી વમાન જિનચંદ, પ્રણમું તેહના પયુગલ, જિમ લહું પરમાણુ ૬. શ્રી ગૌતમ પ્રમુખ જે મુનીવરા, શ્રી સાહસ ગણુરાય, જબૂ પ્રભવ પ્રમુખને, પ્રણમું તેહના પાય. શ્રી વીર પટાધર પરમગુરૂ, યુગપ્રધાંત મુનિરાય, યાવત ૬ઃપસહસૂરી લગી, પ્રણમું તેના પાય. તાસ પર પર જાણીયે, સુવિહિતગસિરદાર, જિનદત્ત ને જિનકુશલજી, સૂરી હવા સુખકાર. તસ ૫૬ અનુક્રમે જાણીયે, જિન માન સરદ, જિનધરમસૂરિ પટાધર, જિનચદસૂરિ મુણિંદ. સિવચંદ્રસુરિ જાણીયે, દેશ પ્રસીધ હૈ નામ, ખરતગચ્છ-સિરસેહરા, સવૅગી ગુણધામ. તસ ગુણગણુની વર્ણના, રથી ઉત્પતિ સાર, નાંમ ઠામ ગુણુ કહી દાખવું, તે સુણજો નરનાર. અંત – અતિ આગ્રહ કીધા હીરસાગરે હિત આણી, કરી રાસની રચના સાતે ઢાલ પ્રમાણ; કડુયામતિગચ્છપતિ સાહજી લાધે... કવિરાય, તિક્ષ્ણ રાસ રચ્યા એ સુષુત ભણી સુખ થાય.
Jain Education International
૨
For Private & Personal Use Only
૩
४
૫
૬
७
કલશ.
ઇમ રાસ કીધા સુજસ લીધો આદિ અંત યથા સુણી, શિવચંદજી ગચ્છપતિ કરા ભાવ ો ભિવ ગુણ, સંવત સતર સે પચાણુ આસો માસ સાહામણા, સુદિ પાંચમી સુરગુરૌ વારે એ રચ્યા રાસ રલિયામણ્ણા, નિરવાણુ ભાવ ઉલાસા સાથે રાજનગર માંહે કી, કહે... સાહજી લાધેા હીર આગ્રહેથી રાસ એહ કરી દીઉ. (૧) પ.સ’.૫-૧૪, ડા.અ.પાલણપુર. (૨) ઈડરની બાઈઓના ભંડાર
૧
૧૧
www.jainelibrary.org