SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૯] લાધા શાહ તેજ કલ્યાણ મહાબુદ્ધિધારક, કટુકગ૭ દીપાયા રે. ૧૦ સાહા લઘુરુ૧૦ ગુણવંત વિરાજિત, દશમેં પાટે કહાયા; એકાદશમેં સાર શ્રી ભણી , સીલવંત સોહાયા રે. ૧૧ તાસ શિષ્ય લા૨ મન મોહ, મુનીવર જન્ મલાયો; સોહી ગામ રહી મનષાંતિ, સરસ સબંધ રચાયો રે. ૧૨ ગ્રંથાગ્રંથ સકલ થય ગુણ સુંઠાવસે(?) બત્રીસ અધિકાયા રે; ઢાલ બત્રીશઆ છે અતિ સુંદર, ગાવો ગુણીજનરાયા રે. ૧૩ સંવત સતર ચૌસઠા વરસે, કાર્તિક સુદ સુષદાયા રે; બીજ ગુરૂ દિન પૂરણ કીધો, સારદ સુગુરૂ પસાયા રે. ૧૪ જે નરનારી ભર્યો સુણ, તસ ભવપીડ મિટાયા રે; સાહા લાધે કહે સંધને હોય, દિનદિન સુજસ સવાયા રે. ૧૫ (૧) છોટાલાલ વાડીલાલ, અમદાવાદ. (૨) સં.૧૮૨૧ કા.વ.૮ બહસ્પતિવારે વિક્રમપુરે પૂજ્ય શ્રી ગુલાબચંદ શિ. નેચંદ લિ. પ.સં. ૩૨, જય. પિક૭. (૩) પ્રત ૧૯મી સદીની, પ.સં.૩૩, જિ.ચા. પિ.૭૯ નં.૧૯૬૬. (૩૭૦૩) + સુરત ચિત્ય પરિપાટી ૮૧ કડી .સં.૧૭૯૩ માગશર વદ ૧૦ ગુરુ સુરતમાં આદિ– પ્રણમી પાસ નિણંદના, ચરણકમલ ચિત લાય; રચના ચૈત્ય પ્રવાડની, ચસુ સુગુરૂ પસાય. સુરત બંદીરમે છે, જિહાંજિહાં જિનવિહાર, નામઠામ કહી દાખવું, તે સુણો નરનારિ. અંત – કટુગોં કલ્યાણ વિરાજે, સાહા લહુ ગુણચંદાજી, ભણસી તસ પાટ પ્રભાવિક, પંડિત માંહે દિશૃંદાજી. ૭ સંવત સતર ત્રાણયા વરસે, રહી સૂરત માસે, માગસર વદિ દશમી ગુરૂવારે, રચીઉ સ્તવન ઉ૯લાસેજી. ૮ તપગચ્છનાયક સુજન સુલાયક, વિજયદયાસૂરિ રાજે, સાહી લાલચંદ તણું આગ્રહથી, રચના અધિક વિરાજે છે. ૯ અધિકુ ઉછુ જે હોય એહમાં, શુદ્ધ કરો કવિરાયા; સાહાજી લાધે કહે સુરત માંહે, હરષ શું જિનગુણ ગાયાછે. ૧૦ (૧) સવગાથા ૮૧ શ્રી સૂરત મધે દહેરા ૧૦ છે દેરાસર ૨૩૫ ભૂયરા ૩ પ્રતિમા એકેક ગણુતા ૩૯૭૮ પંચતીરથીની ૫ વસવટાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy