________________
મોહન વિજય
[૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૫ મૃષાવાદ વ્રત દ્વિતીય એ, મૃષા તણે પરિહાર, સત્ય વચન આરાધિયે, તે વરિયે શિવનાર. કૂટ મૃષા તજતાં થકા, ધરિયે ઈમ પ્રતિબંધ, સત્ય વચન ઉપર સુણે, માનવતી સંબંધ.
૧૦ અતિહિ કૌતુકની કથા, સાંભળજે ચિત લાય,
મત કરજે શ્રેતા સકેલ, બધીર ગીતને ન્યાય. અંત - ઢાલ ૪૭મી. વાથાના ભાવની દેશી.
શમ દમ ખતિ તણું ગુણ પૂર, સંયમરંગે રંગાણ હે, સસનેહા ભવિજન, બીજું વ્રત ચિત્ત લાઈયે – આંકણી.
સત્ય વચનનાં એવાં ફલ છે, મન માને તે ચાખ હે, સ. મૃષાવાદ પરહરવા કેરી, પ્રજ્ઞા સહુકે રાખો હે, સ. ૯ સસનેહા. માનતુંગ ને માનવતી, રાસ રચ્યો મેં રૂડો છે, સ. લે કવિજન એહ સુધારી, હેયે જે અક્ષર કુડો છે. સ. ૧૦ મેં તે કરી છે બાલક્રીડા, હું શું જાણું જોડી છે, સ. હાંસી કેઈમ કરજે કોવિંદ, મત કે ના વડી . સ. ૧૧ ચઉવિહં સંઘના આગ્રહ થકી મેં', કીય() રાસ રસીલાં છે, સ. જે કઈ ભણશે સુણશે પ્રાણી, તે લહેશે શિવચીલો હે. સં. ૧૨ પુરણ કાય મુનિ ચંદ્ર સુવષે (૧૭૬૦), વૃદ્ધિમાસ શુદ્ધ પક્ષે હે. અષ્ટમી કર્મવાટી ઉદયિક, સૌમ્યવાર સુપ્રત્યક્ષે છે. સ. ૧૩ શ્રી વિજયસેનસુરિ-પર્યસેવક, કીજિવિજય ઉવજાયા હે, સ. તાસ શીસ સંયમગુણલીના, માનવિજય બુદ્ધરાયા છે. સ. ૧૪ તાસ શિષ્ય પંડિત મુકુટમણિ, રૂપવિજય કવિરાયા હે. સ. તારા ચરણ કરૂણુથી કરિને, અક્ષર ગુણ મેં ગાયા હે સ. ૧૫ અણહિલપુર પાટણમાં રહીને, માનવતી–ગુણ ગાયા છે. સ. દુદાસ રાઠેડને રાયે આણંદ અધિક ઉપાયા છે. સ. ૧૬ સડતાલીશે ઢાલે કરિને, કીધો રાસ રસાલા છે. સ. મેહનવિજય કહે નિત હોજ, ઘરઘર મંગલમાલ હ. સ. ૧૭
સસનેહા. (૧) પ.સં.૪૯-૧૫, ખેડા ભ. દા.૬ નં.૧૫. (કવિની હસ્તલિખિત લાગે છે.) (૨) પં. કાંતિવિમલ સતીશ્ય પં. મેહનવિમલ શિ. ગણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org