SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૪] મેહનવિજય ૧૩૮૯ સંવત ૧૮૧૭ વર્ષ પેસ માસે શુકલપક્ષે પાંચમિ દિન રવિવારે, પં. શ્રી ૫ શ્રી પંન્યાસ દિપતિ વિજય પં. શ્રી હર્ષવિજયગણિ અમરવિજયજી સેવક રૂપવિજય લખીત શ્રી માણિકપુર માહા ગામે આપ સ્વાર્થનઃ શ્રી શુભ ભવતુ, શ્રી રસ્તુ. પ.સં.૭૦-૧૨, અનંત.ભં. (૨૦) સંવત ૧૮૫૬ના વર્ષે સાકે ૧૭રરના પ્રવર્તમાન જયેષ્ટ માસે સુક્લપક્ષે સપ્તમી તિથૌ ગુવાસરે તપાગ છે ભટ્ટારક શ્રી હીરરત્ન સૂરીશ્વર તતશિષ્ય ગણી શ્રી ૫ ધનરત્નજી તતશિષ્ય શ્રી પ તેજ રત્નજી તતશિષ્ય શ્રી પ ધરત્નજી તતશિષ્ય પં. શ્રી પ લાવન્યરત્નજી તતશિષ્ય મુનિ ગેવિંદરત્નજી ભાવચારીત્રીયા મનછારામ લિપીકૃત આત્માથે સાયલા ગ્રામે ચોમાસું રહિને લખ્યું છે. શ્રી અજિતનાથ પ્રસાદાત. પ.સં.૩૫-૧૭, મો.સેલા. (૨૧) સં.૧૮૮૬ આસુ શુક્લ માસ તીથ વાર ૩ શુક્ર. શ્રી ગેવિંદવિજયજી શિ. મેહનવિજય તતશિષ્ય મુનિ હુકમવિજયેન રાયપુર સેર મધ્યે લિ. શ્રી શાંતિનાથજી પ્રસાદાત શ્રી માણભદ્રજી પ્રસાદાત. પ.સં. ૫૯-૧૩, વિ.કે.ભં. નં.૩ર૯૭. (૨૨) લ.સં.૧૯૨૫, પ.સં.૩૪–૧૮, ર.એસ. બી.ડી.૧૫૬ નં.૧૯૫૪. (૨૩) પ.ક્ર.૧૧થી ૩૬ પં.૧૮, ર.એસબી.ડી.૧૫૪ નં.૧૮૫૫. (૨૪) રન.ભં. (૨૫) ડે.. (૨૭) લીંબં. (૨૮) માણેક ભં. [જૈહાપ્રોસ્ટા, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૪૮, ૪૯૯).] પ્રકાશિતઃ ૧. પ્રકા. સવાઈભાઈ રાયચંદ અમદાવાદ. (૩૬૪૭) + માનતુંગ માનવતાને શસ ૪૭ ઢાળ ૧૦૧૫ કડી .સં. ૧૭૬૦ અધિક માસ શુ.૮ બુધ પાટણમાં _વિષય – મૃષાવાદ-પરિહાર. આદિ દૂહા. - ઋષભ જિર્ણ પદાબુજે, મનમધુકર કરિ લીન, આગમ ગુણ સૌરભ્ય વર, અતિ આદરથી કીન. યાનપાત્ર સમ જિનવરૂ, તારણ ભવનિધિ તૈય, આપ તર્યા તારે અવર, તેહને પ્રણિપતિ હોય. (પછી સરસ્વતી, ગુરુની સ્તુતિ છે.) દિપ્રભેદ તે ધર્મ છે, આગારી અણગાર, વ્રત પણ દ્વાદશ પંચ તિહાં, તેના વિવિધ પ્રકાર - ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy