________________
અઢારમી સદી
[૧૪૩]
૧૩
દયા સુક્તિ મુક્તિક મનુજ, પ્રાયે! ગુણ સમ્યક્ત; ઉક્તિ મુક્તિ પ્રતિયુક્તિથી, લહીઈં થઈ અવ્યક્ત. શ્રી જિન ચ્યાર પ્રકારના, ભાખ્યા દાખ્યા ધર્મ; દાન શીલ તપ ભાવના, એહ ધર્મના મર્મ. દાન થકી કેઈ નર તર્યા, દાનથી લહીઇ સૂખ, દાને સવિસકટ ટલે, દાને ત હાઇ દુખ. દેતાં દાન સુપાત્રને, વિ કરીઈ કાંઇ વાંણ; ચિત્ત વિત્ત ને પાત્ર યુત, લહીઈ પદ નિરવાંણિ. દાન ઉપર સંબધ અથ, કહિશ પ્રમાદ નિવાર; રત્નપાલ કેરૂં ચરિત, સુણેા સહુ કરિ મન ઠાર. અંત – ઢાલ ૧૮ રાગ ધન્યાસી, આરિ જીવ ખિમાણુણુ આદર એ દેશી. સંવત ખાંગ સયમ કરી જાણ્ણા, માગસિર માસ સુહાયેાજી; તિથિ પચમી ગુરૂવાર તળે દિન, વિજય મૂહુત્ત મન ભાયેાજી. તપગચ્છમ ડણુ કુમતિખ ́ડણુ વિજયરત્ન ગુરૂ રાજેજી. જાસ દિવાજે પીસુણ તણા મદ, સહેસા દૂરે ભાજેજી. વાચક કીર્ત્તિવિજય પયસેવક, માનવિજય કવિરાયાજી; તાસ સીસ બુધ વિજય ગુરૂ, તેહના પ્રણમી પાયાજી. માનવિજયે રાસ એ ગાયા, પુરવર પત્તન માંહિ; રત્નપાલ મુનિરાય તણા ગુણુ, ચ્યારે ખડે ભાયાજી. ચેાથે ખંડ અઢારે ઢાલે, પૂરા થયા સુવિશાલ; ચ્યારે ખડે સુપરે મેલી, નૌતન છાસ(અડસઠ) ઢાલજી, વર્ણવીને. જો કહિસ્સે વક્તા, હિત ધરી શ્રાતા સુણુસ્સે જી; તા ઉપજસ્ચે' રસ સહીતને, દુખાડંગ અવગણુસ્યું છે. હાસ્ય ધરિરિ મંગલમાલા, સાંભળતાં એ રાસજી; ધણુ કણ કંચણુ લીલા લચ્છી, મેહવિજય વિલાસજી. (૧) હીરવિજયસૂરિ શિ. મહેશ. કનકવિજય શિ. મહેા. કૃષ્ણવિજય શિ. પં. ગુણવિજય શિ. ૫. હર્ષવિજય શિ. ૫. માનવિજય શિ. પ. વિમલવિજય શિ. પ. વીરવિજય લિ, વાંકુલી મધ્યે સ.૧૭૮૬ પા.શુ.પ શુક્ર. ૫.સ.૩૮–૧૮, જૈનાનંદ. નં.૩૩૨૬, (૨) વા. તેજશ્ચંદ્રગણિ શિ. પ તારાચંદ્ર ૫. તત્વચંદ્ર શિ. કેસરચંદ્ર પ્રેમચંદ્રાભ્યાં લિ. સં.૧૭૮૮ આશ્વિન શુ.ર અધે લાશિ નગરે. પ.સ’.૫૪-૧૫, જૈતાનંદ. નં.૩૩૦૯. (૩) સ`.૧૮૧૮ જયે.
૨૫
Jain Education International
મેાહનવિજય
For Private & Personal Use Only
૯
૧૦
૧૧
૧૨
www.jainelibrary.org