________________
-સાહનવિજય
જૈન ગૂર્જર કવિઓ: ૫
[૧૪૨]
પ્રગટીત સ્વમૂલ દીહ દીવાકરે, એકત્રીસમી ઢાલ એ,
તસ_સીસ પૉંડિત રૂપ હરીનૃપના ચરિત્ર કેરી, કરી રૂડે માહતિવજયે હાઈં મોંગલમાલ એ.
(૧) સં.૧૭૬૪ ફ્રા.વ.૬ લ. પં. ર་ગવિજય ભુજનગરે આદિનાથ પ્રસાદાત. પ.સ.૨૫–૧૩, અશુદ્ધ પ્રત, મ.જે.વિ. નં.૪૫૮. (૨) સ`.૧૮૫૬ -શાકે ૧૭૨૨ પોષ શુ. રાત્રૌ લિ. પ. ઉમેદવિજયેન ૫. દીપસદૅન. પ.સં. ૨૩–૧૫, ઈડર ભ’. ન.૧૩૩. (૩) પ.સ’.૩૦, જય. પેા.૬૬. (૪) ઇતિશ્રી હરિવાહન નૃપ ચરીત્ર રાસ સંપૂર્ણ લિષતાય કટારિ ગ્રામ મધ્યે સંવત ૧૭૮૮ વા પાસ વિદ ૧ દિને. પ.સં.૧૯-૧૭, ભાવ.ભં. (૫) લ.સ. ૧૭૫૮ વિદ્યુતપુરે. ભાભ, (૬) ધમડકા ગામ મધ્યે સકલ પં, શ્રી હિત વિજયગણિ શિ. ૫. ભાણુવિજય ગુરૂ ભ્રાતૃ ગ. જિતવિજયેન લિ. સં. ૧૭૭૩ વર્ષ શાકે ૧૬૩૮ કાર્તિક વર્દિ ૬ ગુરૂ પુષ્યે શ્રી મહાવીર પ્રસાદાત. પ.સ’.૨૧–૧૪, માં.ભ. [મુપુગૃહસૂચી.]
Jain Education International
(૩૬૪૬) + રત્નપાલના રાસ ૪ ખંડ ૬૬(૮) ઢાળ ૧૩૮૯ કડી ૨.સ.૧૭૬૦ માગશર શુ.પ ગુરુ અણુહિલપુર પાટણમાં આદિ – સકલ શ્રેણિ મેદુર(મેદુલીલા) તણી, દાયક અનુદિન જેડ, તે જે કાઇ રૂપ છે, તેહથી ધરીઈ નેહ. અવિનાસી અવ્યય અરૂજ, અક્ષય વલી અલક્ષ, નિરાકાર નિરૂપાધિ ગુણ, નિર્વ તસ કાંઈ પક્ષ. આદિ અનાદિ નીરૂપ તન, ન્યારા વલી નિવેદ; રૂપારૂપી રૂપનેા, કુણુ દાખી સકે ભેદ. નિત્ય અરૂપી પણ નથી, છે રૂપી ભગવાંત; નિકટ ધણી કા નવિ લખે, યથા નયનયુગ કાંત. રાચ્યા હું રૂપસ્થથી, માચ્યા જ્ઞાનથી નિત્ય, આતમપદ હવે. એલખ્યા, ગ્રહી હવે સમકિતવૃત્તિ. ભાવાતીતા ભક્તને, છે એ તસ અનુકૂલ, મિથ્યામતી ગ્રાહક મનુજ, તહથી તેા પ્રતિકૂલ, અધ્યાતમ આવાસમેં, અનુભવગેાખ પ્રલક્ષ; જ્ઞાનનયનથી ઊપજે, તિહાં તસ રૂપ પ્રત્યક્ષ. સ્યું પ્રાંણી ભૂલા ભમે, તમેા નાથ જિનરૂપ; ગમે। દુખ ભવસ બધીયા, રમેા અનુભવથી અનૂપ.
For Private & Personal Use Only
૧
૨
૩
૪
૫
૬
८
www.jainelibrary.org