SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જિનહ–જસરાજ [૮] જૈન ગૂર્જર કવિઓ: [પ્રકાશિતઃ ૧. જિનહષ ગ્રંથાવલી.] (૩૦૨૯) કસુમશ્રી રાસ ૨.સં.૧૭૧૫ માગસર વદિ ૧૩ (૩૦ર૦) મૃગાપુત્ર ચે. [અથવા સધિ) ૧૦ તાળ ૨.સં.૧૭૧૫ માહ વદ ૧૦ શુક્રવાર સત્યપુર(સાચેર)માં આદિ – ઢાલ સિંધની પરતખ પ્રણમું વીર જિર્ણોદ, વંછિત પૂરણ સુરતરૂકંદ અલખ અગોચર અમમ અમાય, ભયભંજણ ભગવંત કહાય. ૧ તાસુ તણા પયપંકય વંદીય, દૂર કરિ સુનય મતિ મંદીય ગાઈફ મૃગાપુત્ર અણગાર, ઉત્તરાધ્યયન સુો અધિકાર. ૨ અ‘ત -- હાલ ૧૦ નમું મૃગાપુત્ર રંગે મુનિવર મેટ રિષવર ગુણસાયર ધરે એહવા સાધુ તણું ગુણ ગાવતાં, વહીઈ શિવસુખ ભાવન ભાવતાં ભાવતા ભાવન ગ૭ ખરતર શ્રી જિનચંદ સુરીસરે, શ્રી સેમવાચક શિષ્ય ઈણ પરિ કહે ઈમ ભવિયણ સુણે જિનહષ એહવા સાધુ પ્રણમું સુજસ ત્રિજગ સુડામણે. ૬ કલસ ઈમ બાણ સસિ મુનિ ચ દ વચ્છર માઘ બહુલ મનહરૂ દશમી તિથિ કવિવાર અનુપમ સલમાનવંછિતકરૂ શ્રી સત્યપુર વર નયરવાસી સંધ ધરમી જસ લીયૌ તેને આગ્રહ મૃગાપુત્રને ચરિત્ર જિનેહ કિયે. (૧) સં.૧૭૮૫ ફાગણ વદિ ૧૪ લિષત પં, છવામાણિક્ય. ૫.સં. ૬-૧૨, યશોવૃદ્ધિ. પિ.૬ ૬. (૨) સં.૧૭૪૭ બાહડમેરે. ૫.સં.૩, દાનપિ.૪૫. [જ્ઞાસૂચિ ભા.૧ પૃ.૫૮૮.] (૩૦૨૧) માદર ચોપાઈ ૨.સં.૧૭૧૮ ભા.શુ.૮ બાહડમેરમાં આદિ– પ્રહ ઊઠી પ્રણમ્ સદા, જગગુરૂ પાસ જિણુંદ નામ નવનિધિ સંપજઈ, આપઈ પરમાણંદ. મનમોહન મહિમાનિલઉ, સુજસ તણુઉ ભંડાર સેવક નઈ સુખ પૂરિવા, સુરતરૂનઈ અવતાર. વીણાપુસ્તકધારિણ, કાસમીર થિર થાન ભાવ સહિત સમરૂં સદા, સા સરસતિ બહુ માન. ગ્યાન લીજે ધ્યાનથી, તુઠી વર ઘઈ માત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy