________________
અઢારમી સદી
[૮૫]
જિનહર્ષ–જસરાજ
અંત - સંવત સતરે સઈ ચવદતઈ રે પ્રથમ અસીત નભ માસ,
નવમી તિથી દિવસઈ ગુરૂવારે સુપ્રસાદઈ શ્રી પાસ. ૧૨ સે. શ્રી બરતરગચ્છગયણદિણેસરૂ રે શ્રી જિનચંદ્ર સૂરી દ; એમસી ચાવી ચાહું પંડમઈ રે જાણે જાસુ નરિંદ. ૧૩ સે. વાચક શ્રી ગુણવધનગણિ જસ નિરમલે રે તાસુ સસ ગુણવંત; ગણિી સમ સુસીતલ સોમ ક્યું રે સાધુગુણે સર્ભત. ૧૪ સે. શાંતિવર્ષ તસુ સીસ વષાણીયે રે ઈમ જિનહષ કહેત,
હાલ એહ ઈકવીસમી રાગ ધન્યાસિરી રે આદરજ્ય ગુણવંત. ૧૫ સે. (૧) પં. જસવિજૈન આત્માર્થ. વિવેકવિજ્ય ભં. ઉદયપુર. (૨) ભાં.ઇ. સન ૧૮૭૭-૮ નં.૩૭. (૩) સં.૧૮૪૦ પુનમ લિ. દીપચંદ બીલાડા મ. પ.સં.૧૪-૧૬, યશવૃદ્ધિ. પિ.૭૧. (૪) સં.૧૮૭૮ રંગપુરે કનકલાભ લિ. પઠનાથે સત્યરત્ન. પ.સં.૧૧, મહિમા. પિ.૩૪. (૫) ૫.સં.૧૦, દાન. પિ.૧૪ નં.૨૬૬. (૩૦૧૮) [+] નંદબહુત્તરી અથવા વિરચંદ મેહતાની વાર્તા ૨.સં.
૧૭૧૪ કાર્તિક વિલહાવાસમાં (રાજસ્થાની હિંદી ભાષામાં) આદિ
૯૦. શ્રી ગણેશાયજી નમઃ અથ વીરચંદ મુંહતારી વાર્તા લિખતે. સબે નયર સિરસેહરા, પુર પાડલી પ્રસિદ્ધ, ગડ મઢ મંદિર સપ્રીત બું, સુભર ભરે સમંધ. શૂરવીર આરણ અટલ, અરીયલુકંદનિકંદ રાજતુ હૈ રાજ તિહાં, નંદરાય આનંદ. તાસ પ્રધાન અતિ હે ગુણ, વીરેચ વરી યામ
એક દિવસ રાજા ચો, ખેલણ કરણ આરામ. અંત – પુણ્ય પસાયે સુખ લહ્યો, સીઝે વંછિત કાજ
કીની નદબહુતી, સંપૂરણ જસરાજ, સતરે સે અવતરે, કાતિગ માસ ઉદાર કીની જસરાજ બહેતરી, વિલહાવાસ મઝાર.
(૧) ઈતિશ્રી વીરેચન મુહુતારી વાત દૂહાબંધ સંપૂર્ણ: સંવત ૧૭૮૬ વષે વૈશાખ સુદિ ૮ દિને શ્રી દેહુડા ગામ મધ્યે લિષત. પ.ક્ર. ૨૦૮થી ૨૧૦, એક ગુટકો, અનંત ભં૨. (૨) દાપા પઠનાર્થ. પ.સં.૩, અભય. નં.૧૮૫૭.
૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org