SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જિનહર્ષ-જસરાજ [૪] જૈન ગૂર્જર કવિએ ૧૭૫૪ વર્ષે માગસર શુદિ દ્વિતીય દિને શુક્રવારે શ્રી નક્ષત્રે શુક્ર માસ ગદિને સંપૂર્ણ. ૫.સં.૨૭-૧૭, રત્ન.ભં. દા.૪૩ નં.૫૭. (૨) સં. ૧૮૩૯ વિ.વ.૪ ભોમે તલચા ગ્રામે ચાતુર્માસ. ૫.સં.૨૬-૧૬, અનંત ભં૨. (૩) સં.૧૭૪૯ વૈ.વ.૪ માંડવી મળે પં. દૌલત લિ. ઉદેચંદ પઠનાથ. પ.સં.૨૦, જિ.ચા. પો.૮૨ નં.૨૦૮૧. (૩૦૧૫) [+] ઉપદેશ છત્રીસી સવૈયા (હિંદીમાં) ર.સં.૧૭૧૩ આદિ – ૧ જિનસ્તુતિર્થન ઇતીસા. સકલ સરૂપ યામેં પ્રભુતા અનૂપ ભૂપ ધૂપ છાયા માયા હૈંન ઍન જગદીસ , પુન્ય હૈ ન પાપ હૈ ન સીત હૈ ન તાપ હૈ જાપકે પ્રજ્ઞા પ્રકટે કરમ અતીસ જુ. ગ્યાનકે અંગજ પુજ સુખ વૃક્ષ કાનિ કુજ અતીશય તીસ અરૂ વિચન પંતીસ , ઐસે જિનરાજ જિનહરખ પ્રભુમિ ઉપદેશકી છતીસી કહું સવઈ એ છતીસ જૂ. ૧ અંત – ભઈ ઉપદે કી છતીસી પરિપુરણ ચતુર નર દૂર્વે જે યાકે મધ્ય રસ પીજીયૌ, મેરી હૈ અલપ મતિ ત ભી મૈકી એ કવિત્ત કવિતા દૂ સૌ દૂ જિન ગ્રંથ માનિ લીજી. સરસ હૈહે વખાણ જેઉ અવસર જાણિ દેઈ ન યાકે ભેયા સયા કહી. કહિ જિનહરખ સંવત ગુણ શશી ભક્ષ કીનિ હૈ તુ સુણત સ્વાભાસિ મેકું દ . ૩૬ (૧) પ.સં.૭–૧૧, ખેડા મં.૨ દા.૧ નં.૧૧૯. પ્રકાશિત ઃ ૧. જિનહષ ગ્રંથાવલી. (૩૦૧૬) + સમેતશિખરગિરિ ત. સં.૧૭૧૪ [૧૭૪૪] ચૈત્ર શુક ની યાત્રા કરી. આદિ- તુંડી નમે નામ સમેતશિખર ગિરિ પ્રકાશિતઃ ૧. જૈન પ્રબોધ પૃ.૩૩૪-૩૫. [૨. જિનહર્ષ ગ્રંથાવલી.] (૨૦૧૭) મંગલકલશ ચોપાઈ ૨૧ ઢાળ ૨.સં.૧૭૧૪ નભ-શ્રાવણ વદ ૯ ગુરુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy