________________
અઢારમી સદી
જિનહર્ષ–જસરાજ તસુ સીસ ગણિથી સમજી સુજસ ધરા જિણ લાધ. ૨૩ સ. સુવિનેય તસુ આખઈ ભવી પાલિ નિરમલ સીલ; જિનહરષ ઈણ ભવિ સંપદા પરભવ સુખલીલ. ૨૪ સ. (૧) સર્વગાથા ૩૭૨ ઇતિ સીલ વિષયે ચંદણ મલિયાગરી ચઉપઈ સંપૂર્ણ. પ.સં.૧૨-૧૭, બાલ. (૩૦૧૪) વિદ્યાવિલાસ પાસ ૩૦ ઢાળ ૨.સં.૧૭૧૧ શ્રા.શુ.૯ બુધ આદિ
દૂહા. સરસતિ નિતિ આપ સુમતિ ચિતહિત ધારિ પ્રણમુવિ, જિતતિતથી થાનિક અચળ, શોભિત દહ દિસિ દેવ. કવિયણ નર સાંનિધિકરણ, દૂરિહરણ અજ્ઞાન, ચરણ ઉપમ ધરણું ઊપાવણ ગુણજ્ઞાન. તાસુ તણે સુપસાઉલે, કહિસ્યું પુણ્ય ચરિત પુણ્ય થકી સુખસંપદા, પામિજે નિતનિત્ત. પુણ્ય સુજસ લહીયે, પુણ્ય પસાથે ભોગ પુણ્ય થકી આ પદ ટલે, મિલે સયલ સંયોગ. પુન્યવંત વખાણતાં જનમ હુવે સુકયત્ન રસના પવિત્રપણે લીયે, સીઝે નિજ પરમF. અણહુંતા ગુણ દાખવ્યા, જીહા પવિત્ર ન હોઈ સારસનાઈ કસ લહીએ, છતા કહે ગુણ જેહ. ઉત્તમ નરગુણ આગલે, પોતે પુણ્યપ્રકાશ
વિદ્યાવિલાસ નરવઈ તણો, સુણો ચરિત્ર ઉલ્લાસ. અંત – સત ઈગ્યારેત્તર વરસે શ્રાવણ સુદિ મનહરસેજી,
બુધવાર નવમી તિથિ અવસે કીધ ચઉપઈ સરસે. ૧૨ જિ. શ્રી ખરતરગચ્છ ગયણદિણંદા, શ્રી જિનરત્ન સુરીંદાજી તાસુ પસાઈ ચરિત્ર સુખકંદા, નિસુણ નરવંદાજી. ૧૩ જિ. વાચક ગુણવન સુખદાયા, શ્રી મગણિ સુપસાયાજી
ઈમ જિનહરષ પુણ્યગુણ ગાયા તીસ ઢાલ સુખ પાયાછે. ૧૪ જિ. (૧) લિખિત અમરવિજય શ્રી બીલાડા મધ્યે સકલ ભ. વિજયદેવસૂરીસ્વર શિ. મહેપાધ્યાય શ્રી લાવણ્યવિજયગણ શિષ્ય સકલ પં. શ્રી માનવિજ્યગણ સ્વશિ. સકલ ૫. લબ્ધિવિજયગણી શિ. પં. શ્રી અમરવિજયગણી લિપિકૃતં. મુનિશ્રી ધનવિજયગણી વાચનાથે સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org