SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જિનહ–જસરાજ [] જૈન ગૂર્જર કવિએ ૪ શાંતિનાથ સાહિબ સુપ્રસાદઈ, સંધ સકલ સુખદાઓ; મુનિ મહાવજી કહિ મહીયલિમાં એ, રવિ કૂતાંહિ રહા. ૩૦૩ (૧) ઈતિશ્રી ચંદ્રલેખા સતી રાસ સગવટબંધે સંપૂર્ણતામગમત શ્રી ઇલમપુર લિખિત વાચક મેરૂલાભગણિભિલિખિત કૃતમિતિ ભદ્ર. પ.સં. ૧૦-૧૮, વ.રા. મુંબઈ. (આ કવિની સ્વહસ્તલિખિત પ્રતિ છે.) [પ્રથમ આવૃત્તિ ભા૨ ૫.૧૭૧-૭૩.] ૮૫૫. જિનહર્ષ–જસરાજ (ખ. ગુણવર્ધન ઉ–સમગણિ-શાંતિ હર્ષશિ.) (૩૦૨૩) ચંદન મલયાગીરી ચાપાઈ ૩૭૨ કડી ૨.સં.૧૭૦૪ વૈશાખ સુદ ૫ ગુરુ આદિ– સસતિ મતિદાઈક નમું, ત્રિકરણ શુદ્ધિ ત્રિકાલ; રિદ્ધિસિદ્ધિદાતા સકલસેવકજનપ્રતિપાલ. નિજગુરૂક્રમપંકજ નમું સુમતિવચનદાતાર; કુમતિહરણ તમદિનમણે અતિશયવંત ઉદાર. ચતુર વિચક્ષણ રસિક નર, શીલવરતપ્રતિપાલ; સુણિયે એકમના થઈ કહિસ કથા સુવિલાસ. સીલ વડઉ સંસારમઈ સીયલઈ સુજસ કહાઈ, સયલઈ દુખદેહગ ટલઈ સીયલઈ સંપદ થાઈ. સીયલવંત નરનારિ જે તે પ્રતાઈ જે ભાણ, સુર સાનિધિકારી હુવઇ જસ ગાવઈ રાઈરાંણ. ચંદનનૃપ મલયાગિરી સાયર નીર કુમાર, સાંભલિયે સહુ કો જણ તાસુ પ્રબંધ વિચાર. અત – અનુક્રમે નૃપ સુખ ભોગવી છેહડઈ તજિ ભંડાર; નૃપનારિ ચંદણ દીખ લે સફલ કર૪ અવતાર. ૧૯ સ. વ્રત પાલિ નિરમલ ભાવ હું કરિ ધરમધ્યાન અભંગ; દિવાક સુરસુખ પામીયા અવિચલ લીલારંગ. ૨૦ સ. સંવત સત્તર ચીડેતરઈ સુભ જેગ નઈ ગુરૂવાર; વૈશાખ સુદિ પાંચિમ દિનઈ એ કીધઉ અધિકાર. ૨૧ સ. ખરતરગચ્છ મહીયલ પ્રસિધ ચઉરાસીયાં ગણુઇ; શ્રી જિનરતન સુરીસરૂ સીલ સધર સુખકંદ. ૨૨ સ. વાચનાચારિજ ગુણ અધિક શ્રી શ્રી ગુણવાન સાધુ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy