SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૭] જિનહ -જસરાજ કાલિદાસ પંડિત કીયઉ, એહ પ્રગટ અવદાત. કરિ પ્રણામ કહિશુ કથા, ધરમ તણુઈ અધિકાર ધરમઇં સુખસંપતિ લહેઇ, ધરમઇ રાજભંડાર ધણુ કશુ ચણુ ધરમથી, ધરમઈ ધવલ આવાસ નવ નિધિ અઠ સિધિ પામીયઈ, ધરમઇ પૂજઈ આસ. ભાવ સહિત કીજઈ ધરમ, લહીઈ સુખ અનંત મન મેલે જો કીજીયે, વિચિવિચિ દુખ હવતિ. મત્સ્યેાદર જિમ પામીઉ, સુખમે દુખ કલેશ તજિ પ્રમાદ અધિકાર એ, સાંભલિયેા સુવિસેસ. અંત – શાંતિનાથ ચરિત્રથી એ એ કહ્યો અધિકાર, મછાદરા ભલા એ, સાંભળતાં જયકાર ગિરિશશિ ભાજન વછરાએ, ભાદ્રવા સુદિ સુવીચાર; સ'પૂરણ ચાપઈ કહી એ આઝમ તિથીવાર. શ્રી જિનચંદ્રસૂરિ ચિરંજીયા એ ખરતરગષ્ટ-સિણુગાર, સુગુરૂ સુપસાઉલે એ, આહડમેડ મઝાર. શ્રી ગુણુદ્ધન ગણિવરૂ એ વાચક-પદ્મવીધાર; વારસ પરગડા એ, શ્રી સામ સુષકાર. તાસ સીસ રલીયામણા એ, શાંતિહરષ ગુણ જાને; કહે જિનહર્ષ સું એ તેત્રીસમી ઢાલ વાંન. (૧) ગાથા ૭૦૨, પ.સં.૧૮-૧૮, વિ.તે.ભ. ન.૪૪૯૧. (૨) પુ દૈવવિજયેન લિ. જૂની પ્રત, પ.સં.ર૬-૧૭, જશ.સં. (૩) સ`.૧૮૪૫ શ્રા.વ.૧૨ સાંડુખા, જિનભદ્રસૂરિ શાખા વા. માવલભ-જ્ઞાનવિજય– સૌભાગ્યસુંદર-રતનપ્રમાદ ભાતૃતિકરાય સહિત લિ. રામચંદ, પૂ.સં ૨૫, મહિમા, ૫.૩૪. (૪) સં.૧૮૬૬ ભા.શુ.ર ગ`ગપ્રમાદ લિ. પ.સં. ૪૯, જિ.ચા. પો.૮૭ નં.૨૩૨૫. (૫) પ્રત ૧૯મી સદીની, પ.સ.૧૬, જિ.ચા. પો.૮૨ નં.૨૦૮૭, (૬) સ.૧૮૨૨ પેા.શુ.૧૩ છુધે વિજયપ્રભસૂરિ-પ્રેમવિજય-ભાણુવિજય-Àવિજય પડનાથ. પ.સ.૧૯-૧૬, મા. સુરત પે।.૧૨૮. (૭) સં.૧૭૮૦ ભા.શુ.૧૪ ૫.સદાભક્તિ લિ. રિણી મધ્યે. જૈનાનંદ. (૮) ઇતિશ્રી ધરમ વિષયે મચ્છાદર રાસ સ. સ’.૧૮૪૭ શક ૧૭૧૨ આસા જી.૧૦ દશરાદિને રવિવારે આગમગચ્છે લક્ષ્મીરત્ને લિ. ખભાત બિંદરે અલ વર્સે માંડવીપેાલ મધ્યે. ઋષભદેવ પ્રાસાદૂ, મુનિસુવ્રત ૧. ૨૩ Jain Education International For Private & Personal Use Only ૪ ૫ ૐ ८ ૬. ૧૯ ૧. ૨૦ ૧. ૨૧ ૧. ૨૨ www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy