SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જયસોમ [૬] જૈન ગૂર્જર કવિઓઃ ભવિયજનને હિત ભણી, ભણશું ભાવના બાર. પ્રથમ અનિત્ય અશરણપણું, એહ સંસાર વિચાર, એકલપણું અન્યત્વ તિમ, અશુચિ આશ્રવ ભાર. સંવર નિર્જર ભાવના, લેકસરૂપ સુબોધિ, દુલહભાવન જિનધરમ, એણું પર્વે કરછઉ સેધિ. રસફૂપી રસધિ, લેહ થકી હેય હેમ, છ ઈણ ભાવન શુદ્ધ હુયે, પરમરૂપ લહે તેમ. ભાવ વિના દાનાદિકા, જાણે અલૂણું ધાન, ભાવ રસાંગ મળ્યા થકી, ત્રટે કરમ નિદાન. અત – દોહા. તપગપતિ વિજયદેવગુરૂ, વિજયસિહ મુનિરાય, શુદ્ધધર્માદાયક સદા, પ્રણમે એહના પાય. ઢાલ ૧૩ રાગ ધન્યાશ્રી. તુમે ભાવો રે, ભવિ ઇણ પરે ભાવના ભાવે, તન મન વયણ ધર્મલય લા, જિમ સુખસંપદ પાવે રે. ભ. ૧ લલનાલોચન ચિત ન ડોલા, ધન કારણ કાંઈ ધા, પ્રભુ શું તારતાર મિલાવો, જે હેય શિવપુર જાવો રે. કાંઈ ગર્ભાવાસ ન આવો રે. ભ. ૨ જબૂની પેરે જીવ જગાવે, વિષય થકી વિરમા એ હિતશિખામણ અમારી માની, જગ જસપડ વજવે રે, ભ.૩ શ્રી જશામ વિબુધ વૈરાગી, જસુ જસ ચિહુ ખંડ ચાલે, તાસ શિષ્ય કહે ભાવના ભણતાં, ઘરઘર હૈયે વધાવે રે. ભ ૪ દોહા. ભેજન નભ ગુણ વરસ શુચિ, સિત તેરસ કુંજવાર, ભગતહેતુ ભાવના ભણું, જેસલમેર મઝાર, ભ. ૫ (૧) સં.૧૭૪૦ વર્ષે કાર્તિક માસે કૃષ્ણપક્ષે અષ્ટમી તિથૌ લષીત. પ.સં.૭–૧૨, પ્રકા ભં. નં.૪૪૯. (૨) સં.૧૭૩૧ વૈશુ.૩ લિ. મુનિ કલ્યાણસેમેન. પ.સં.૪-૧૭, વિજાપુર જ્ઞા.ભં. (૩) પં. મુનિસમગણિ, મુનિ કેસરોમ લિ. ૫.સં.૬-૧૪, ડે.ભં. દા.૪૭ નં.૩૧. (૪) સં.૧૭૬૯ પ્રા.વ.૧૩ સોમ શ્રાવિકા ગેલાં માત કુંવર પડનાર્થ લિ. રાજનગર મળે. પ.સં.૭, નાહટા.સં. (૫) પ.સં.૮, અભય. પિ.૧૭. (૬) સં. ૧૭૭૩ વ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy