SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૫] જયસેમ રાયરાણુ અણુમે ભૂપતિ, જેમાં દોષ ન દીસે રતિ. ૩૬ શ્રી વિજયાણંદસૂરિ આધારિ, કહે ઋદ્ધિ કર જોડી નિરધાર, શ્રી વિજયાણંદસૂરિ પાટિ ભણું, શ્રી વિજયરાજસૂરિ દીપે ઘણું. ૩૭ તે સદ્ગુરૂને લહિ પસાય, ઋદ્ધિવિજ્ય વાચક ગુણગાય, જિહાં લગે તારા અવિચલ શશિ સાર, તિહાં લગે રાસ રહે નિરધાર. ૩૮ (૧) ઇતિ વરદત્ત ગુણમંજરી રાસ સંપૂર્ણ ઉપાધ્યાયશ્રી ૫ શ્રી ઋદ્ધિવિજયગણિના કૃતઃ શિષ્ય ગણિ ચંદ્રવિજયેન લિખિતં. પ.સં.૨૦૧૨, અનંત ભં.૨ (કવિના સમયની તેના શિષ્યથી લખાયેલી). (૨૦૦૯) રોહિણું રાસ ૨.સં.૧૭૧૬ સંવત શશિ ષ ઇન્દુકલાઈ (૧) ચં.ભં. [હજૈતાસૂચિ ભા.૧ (પૃ.૨૪૪). [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૫૨૩, ભા.૩ પૃ.૧૧૩૭-૩૯, “રોહિણી રાસ વિજયપ્રભશિ. અદ્ધિવિજય (જુઓ સં.૧૭૫૪ના ક્રમમાં)ને નામે. મુકાયેલે અને એના રચના સંવતદર્શક શબ્દ “શશિ ઋષઈ હકલાઈ” એમ આપી ૨.સં.૧૭૭૨ દર્શાવેલ. હજૈજ્ઞાસૂચિની હસ્તપ્રત ચકાસતાં રચનાસંવતદર્શક શબ્દ ઉપર મુજબના સ્પષ્ટ મળતાં ને કવિ વિજયાણંદવિજયરાજશિષ્ય જ હેઈ ર.સં.૧૭૧૬ નિશ્ચિત થાય છે.] ૮૫૧, જયસેમ (ત. જશામશિ) વિજયદેવસૂરિ આચાર્યપદ ૧૬૫૮ પાટણ, ભટ્ટારકાદ ૧૬૭૧ અને સ્વ. ૧૭૧૩ ઉનામાં. કવિની ગુરુપરંપરા તપગચ્છની ૫૬મી પાટે થયેલા આનંદવિમલસૂરિથી છે અને આ પ્રમાણે કેઃ આનંદવિમલસૂરિ– તેમના સમનિર્મળ ઉપાધ્યાય – તેમના પાઠક હર્ષસેમ – તેમના વશરામ અને તેમના આપણું કવિ જયસમ કે જેમના ઉક્ત બાલાવબંધની પ્રથમ પ્રતિ તેમના જ શિષ્ય કલ્યાણમે લખી હતી. આ જયસમ આદિ પંડિતમંડલી પ્રસિદ્ધ થશેવિજયજીના અદેષ ચરણ સેવતી હતી. (૩૦૦૦) [+] બારભાવનાની ૧૨ સ. અથવા ભાવનાવેલી સ ૧૩ કાળ ૨.સં.૧૭૦૩ શુચિ માસ સુદ ૧૩ મંગળવારે જેસલમેરમાં આદિ– પાસ જિનેસરાય નમી, સદગુરૂને આધાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy