________________
દિવિજય
[૭૪] જે ગૂર્જર કવિએ અત- સમુદ્રવિજ્યસુત નેમજી, જીવ સકલ પ્રતિપાલ
રાજહરષા બહુ ભાવ સું, ગાયો ફાગ ૨સાલો રે. ૩૦ ફા. (૧) પ.સં.૧૨, સ્તવનસંગ્રહની અંતર્ગત, અનંત ભં.૨. હિજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૯૪).]
[પ્રકાશિતઃ ૧ જૈન સત્યપ્રકાશ વ.૧૪ અં.]
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૨૫-૨૬, ભા.૩ પૃ. ૧૧૮૧-૮૨. “નેમિ ફાગ'માં ગુરુપરંપરા નથી, તેથી તે આ જ રાજહર્ષની કૃતિ હેવાનું નિશ્ચિત ન કહેવાય.] ૮૫૦. ઋદ્ધિવિજય વા. (ત. વિયાણંદસૂરિ-વિજયરાજસૂરિશિ) (૨૦૦૮) વરદત્ત ગુણમંજરી રાસ ૨.સં.૧૭૦૩ ફા.શુ.૩ ગુરૂ ખંભાતમાં આદિ- ભટ્ટારકશ્રી ૫ શ્રી વિજયાણું દસૂરી ગુરૂભ્યો નમઃ દુહા
શાસનનાયક વીરજી, પ્રણમી તેહના પાય લખધવંત ગૌતમ નમું, નામઈ નવનિધિ થાય. સરસતિ ! મતિ ઘો નિરમલી, કવિજન કરી માય રાસ રચું રલીયામણું, પામી તુડ પસાય. કાર્તિક શુદિ પાંચિમ તણે, સવઈ મહિમા સાર એકમનાં સહુ સાંભળે, કાંસ્યું તે વિચાર. સવિ તુહે જ્ઞાન આરાધો, રખે વિરોધે આરાધ્ય સુખ પામીઈ, વિરાધ્યઈ દુખ હેય. વરદત્ત અને ગુણમંજરી, તેહને કહું પ્રબંધ
જ્ઞાન વિરાધઈ દુખ લહ્યું, સુણ સરસ સંબંધ. અત - તાન ભણે મન શુદ્ધ કરી, જિમ તુમ પ્રજ્ઞા વધે ખરી,
ધન વરદત ને ગુણમંજરી, જ્ઞાન આરાધી મુગતિ જ વરી. ૩૨, શશિ રૂષિ ભુવન સંવછર સાર, ફાગણ સુદિ તૃતીયા ગુરૂવાર, ચંબાવતીમાં રચીએ રાસ, ગુરૂ આદેશ રહી ચોમાસ. ૩૩. સાર પાટિ જેસિંગ કહ્યા, વિજયસેન સવાઈ થયા, શ્રી વિજયસેન પાટિ ગણુધરૂ, શ્રી વિજયતિલકસૂરિ મુનિવરૂ. ૪૪ તસ પટિ ઉદયે અવિચલ ભાણ, શ્રી વિજયાણંદસૂરિ યુગહ
પ્રધાન,. ગાયમ સાયમ સરિખે યતિ, આણંદજી મોટે ગચ્છપતિ. ૩૫. દીસે જસ દોલત દીપતી, જગ કરતિ બેલે સહુ છતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org