________________
રાજહષ
અઢારમી સદી
[૭૩] ભંગી ચાવી કહી, સૂત્ર માંહે છે સાખિ. વય સાચો કા કૃત, શ્રુત સાચે વય નાંહિ એ દઉં જિર્મ નહી, રહે નિશ્રા ગણ માંહિ. શ્રુત વચ કરિ પૂરણ જિકે, ઈકલે વિચરે સેઇ. સુત હું પિણ વય નહી, તે પાંતરી જોઈ. કિણ દેસે કિણ સહિર, એહ થયે મુનિરાય
સાંજલિ ભવીયમ તુહે, ચિત રાખી ઈક ઠાય. અંત – અરહના રિષિ વદીયે એ, લઘુવય ચારિત પાત,
કઠિન કિરિયા કરી એ, કંચન કેમલ ગાત. સદા સુખ સંપૂજે એ, ધરતા મુનિવર ધ્યાન, સરગ સુખ ભોગવે એ, પૂરવ પુણ્ય પ્રમાણ. અવર વિદેહે સીજચ્ચે એ, લહિ માનવઅવતાર, સંયમસિરિ આદરી એ, કરિયે ભવને પાર.. આગમ ઉત્તરાધ્યયનના, ટીકા છે પરબધ, કથા થી કહિ એ, બીય અજાણુ સંબંધ. તિહાં થકી ઉદ્ધયે એ, સત્તર મેં બત્તીસ, માહ સુદિ પૂનમે એ, ગુરૂ પુષ એહ જગીસ. દંતવાસપુર સુ દીપતો એ, જિહાં ચિંતામણુ પાસ, સૂધે મન સેવતા એ, અવિચલ લીલવિલાસ. જિનચંદ સુરીસરૂ એ, શ્રી ખરતર ગછરાજ, વિજયરાજ રચી એ, સફલ દિહાડે આજ. વાચક લધિકલેલજી એ, લલિતકીરતિ ઉવઝાય, પસાય લહિ કરી એ, રાજહરણ ગુણ ગાય, સાધુ તણું ગુણ ગાવતાં એ, રસના હોય પવિત્ર,
વંછિત સુખ પામીયે એ, ચા એહ, ચરિત્ર. (૧) પ.સં.૮-૧૬, અનંત ભં. ૨. (૨) પ.સં.૮, ક્ષમા. (૨૦૦૭) [+] નેમિ ફાગ ૩૦ કડી આદિ
હાલ ફાગરી ભોગી રે મન ભાવ રે, આ માસ વસંત રે નરનારી બહુ પ્રેમ નું, કેલિ કરે ગુણવતે રે
ફાગ રમેં મિલી યાદવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org