________________
રાજા
[૭૨] જૈન ગૂર્જર કવિએ : ૪
હિત જાણી મમ્ર તેહ તણું કરી આગ્રહઈજી ચોપઈ કરીય રસાલ. ગિરૂવાશ્રી ખરતરછનાયક દીપતાજી શ્રી જિનરતન સૂરીસ તેહનઈ વારઈ આગમ અનુસારઇ રચીજી ઢાલ કરે પચવીશ. સષવાલમડન આરિજ ભલેાજી કીરતિતન સુરીશ, ચરણકમલ સેવઇ નિતુ તેહનાજી પૂરઈ મનહુ જગીસ. જેહની સાષા જિમ પાલ્લવીજી, સીસ સકલ સુવિસાલ સાહઈ તસુ પાર્ટી મુનિવર ચઢતી કલાજી, વાચક વિશાલ. હે ધમ વાચક તસુ પાટૈ જાણીયઈજી, સાધુમ દિર ગુણવંત, કિરિયા ઉત્કૃષ્ટિ જિષ્ણુ સુધી આદરીજી વાચક અતિશયન્નત. વિમલર ગ તણી રહણી અતિ આકરીજી, તસુ પાટૈ સુવિશેષ સાધુશિરામણિ વિનયકલા ગુણુ આગલા, સ સરાહૈ જિ. તેને પાટ વાચક લખધિકલ્લાલજી ૨ સેવકનઇ સુષદાય, કરિ અણુસણુ આરાધન સુરપદવી લહીજી નામઇ નવિધિ થાય, તસુ પાટે પાઠક મેટા સારા હીયઇજી લલ્લિતકીરતિ પરધાન આગમ અર્થ વિચાર સકલ કલા છÌ ભલાજી, દિદિન ચઢતે વાન તેહ તણું સુપસાયૈ રાજહર્ષ કહુઇજી મુનિવરનાં ગુણુગાન, ભણતાં સુષુતાં સાંભલતાં સુષ ઉપઐજી પામીઐ બહુમાન. જેહના ભાઈ પુણ્યહરષ વિદ્યાનિલેાજી સહુ જાણું સંસાર તેહની સાંનિધિ હિરિ કીધી ચૌપાઈજી, રાજહષ સુષકાર. (૧) સંવત્ ૧૭૪૩ પ્રમિત વૈશાખ઼ માસે ૧૨ તિથૌ ૫. શ્રી. સમયમાણિકયગણિભિવ્યું લેખિ. ઈડર ખાઈને ભ. (૨) ૫દાનચંદ્ર લિ. ૫.સ.૧૦, મહિમા. પેા.૩૭, [હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૬૦૬),] (૨૦૯૬) અ`નક ચેપાઈ ૨.સ.૧૭૩૨ મહા શુ.૧૫ ગુરુ દંતવાસપુરમાં આદિ
દૂહા
શ્રી લવધિ પ્રણમું સદા, પરતિખ પારસનાથ સુખદાઈક સાચા ધણી, સદ્ ાલે સસમાય. ગૌતમાદિ ગણધર નમી, પ્રણમી શ્રી ગુરૂપાય રહન્નક અણુગારના, ગુણુ કહિસ્સું ચિત લાય. પડતા આયા જગતમૈ, માંણુસ માહે ચૂક પડિ પાથે ચેતે નહી, માંગુસ નહી તે ચૂક. સરસ કથા સબધ છે, સાંભલિયેા મન રાખિ
Jain Education International
For Private & Personal Use Only
૩
www.jainelibrary.org