SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૧] નિજ પર વાંચવા કાજિ, વરણુવી નવતત્ત્વ રાજિ. ગણિ દેવવિજય તણુઈ હરષઈ, ધેા વાંચવા પરષી સંવત સતર અઢાર”, વૈશાખ શુદિ દશમી સાર. શ્રી શાંતીસર સુપસાય, પુર ભેપાઉરમાંહિ ઊણુ અધિક કહું જેહ, મિચ્છા દુડ તેહ. (૧) વડાદરા મધ્યે લ. પુ.સં.૧૦-૧૪, વિજાપુર ના.મં. નં.૬૨૨. [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૧ર૮-૩૦, ભા.૩ પૃ. ૧૧૮૩-૮૪.] ૮૪૮. જ્ઞાનસમુદ્ર (નિહુસૂરિ–વા. ગુણરત્નશિ.) (૨૦૯૪) જ્ઞાન છત્રીશી ૨.સ.૧૭૦૩ આદિ – અઢારમી સદી જ્ઞાનસમુદ્ર Jain Education International દુહા. જિનવર દેવ ન જાણીએ, સેવ્યા નહી સુસાધ, ભગવંત ધર્મ ન ભેદિ, ઇમ ભત્ર મિયઉ અગાધ. અંત – સંવત સતર તિડાત્તર સમ્, શ્રી જીનહુષ્ટ સૂરીસેાજી; વાચક શ્રી ગુણુરતન વખાણી†, ન્યાનસમ્રુદ્ધ નિજ સિસેાજી. સ.૩૫ કીધી એહુ છત્રીસી કારણે, શ્રાવક સમકિત ધારાજી; સુવિહિત આગ્રહ ચાથ સાહ રે, દેસી વંશ ઉદારાજી. સ. ૩૬ (૧) આસાજી પઠનાથ. ૫.સ.૨, અમરલ. [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૭૯. ત્યાં આ કવિ તે જ્ઞાનસાગર (નં. ૮૪૧) હાવાના સાઁભવ દર્શાવવામાં આવેલે અને ગુરુપરંપરામાં થોડા ફેરફાર હેાવાનું કારણ કંઈ જૂજ હાવું ઘટે” એમ કહેવામાં આવેલું વસ્તુતઃ અહીં કવિનામ જ્ઞાનસાગર નહી. પણ જ્ઞાનસમુદ્ર છે ને ગુરુપર પરા એટલી જુદી છે કે આ કવિ ઉક્ત જ્ઞાનસાગરથી જુદા છે એમ જ માનવું જોઈએ.] ૮૪૯. રાજ' (ખ. કીર્તિ રત્નસૂરિદુષ*વિશાલ-ઢુ ધમ –સાધુમ'દિર-વિમલર'ગ-લબ્ધિકલ્લોલ-લલિતકીતિ શિ.) જુએ સુમતિરંગ. [હવે પછી સં.૧૭૨૦ના ક્રમમાં.] (૨૯૫) ચાવચ્ચા શુસેલગ ચાપાઈ ૨૫ ઢાળ ૨.સં.૧૭૦૩ માગ. અંત - સંવત સતરઇ સે વરસે ત્રšાત્તરઇજી વીકાનેર મઝારિ, - માટે સંઘ સદા શ્રી બીકાનેરનેાજી જીવદયાપ્રતિપાલ ૫ For Private & Personal Use Only ર સુ.૧૩ સેમ બિકાનેરમાં www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy