SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સાતવિજય [૭૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૪ યુગ ગગત સુની શશી વરસની, આસા સુદિ દશમી શિવાર, રચ્યા રાસ શ્રી ચદ્રપ્રભ પસાઉલઇ રે, પીલવણુ મઝારિ, જપેા. ૮ તપગનાયક જગગુરૂ, શ્રી હીરવિજયસૂરીદ અકબર જેઈ પ્રતિબેાધિયા, જિનસાસન રે જયકાર મુણિંદ. ૯ પટિ સવાઈ શ્રી વિજયસેનસૂરિ, વાદિંવૃ દુગજમદ-સી હ, તસુ પટિ શ્રી વિજયદેવસૂરિ, સંપ્રતિ વિચરઇ રે પ્રભુ અકલ અખીહ. જા. ૧૦ આચારિજશ્રી વિજયસિંહસૂરિ, સકલસૂરિસિરદાર સુધ જયવિજય સિસઈ રચ્યા, માતવિજય” રે લ્લો સુજસ અપાર. જપેા. ૧૧ મેરૂ રવિ સિ સાગરા, તિહા લગઇ થિર એડ રાસ, સહુ સંધ સદાએ વાંચયા, પહુચઇ નિતુનિતુ રે માહરા મન તણી આસ. જા. ૧૨ (૧) શ્રી માલવદેસે સાહપુર સ૧૭૧૫ વર્ષ વૈશાખ સુદિ ૭ જીધે. સચિત્ર પ્રતિ, ૫.સ.૩૧-૧૬, સેં.લા. નં.૧૧૭૧. [આલિસ્ટઇ ભા.૨.] (૨૦૯૩) નવતત્ત્વના રાસ ર.સ.૧૭૧૮ વૈ.શુ.૧૦ ભાપાઉરમાં આદિ – પ્રણમું જિન ચઉવીસમા, મહાવીર શુભનાંમ - જસુ પ્રસાદિ સદા લઈ, વાંછા સુરતરૂ તામ. જિનઆગમ અનેક નય, કહે કુણુ પામે પાર સારઃ શ્રીગુરૂ સહાયથી, કરિસ્યું કંપિ વિચાર. શ્રી સમકિત થિરતા ભાણ, તત્ત્વ તે વસ્તુ સરૂપ દૈવ અરિહંત ગુરૂ સાધુવર, ધરમ તે યા સરૂપ. ઢાલ ૧૫મી રાગ ધન્યાસી. નયરી ત્રંબાવતી સાહઇ એ દેશી. શ્રી વિજયદેવસૂરિ રાયા, તપતેજ દીપતિ કાયા તસુ પટ ઉદયા એ ભાણ, શ્રી વિજયપ્રભસૂરિ સુજાણુ. તપગચ્છતિલક વિરાજઈ, દેખી કુમતિમદ ભાજઈ એહવા શ્રી વિજયપ્રલસૂરી, પુરવ પુન્ય અંકુરી. શ્રી હીર શીસ સુજાણી, ગણુ કીકા ગુણખાણી તસુ સીસ પડતરાયા, બુધ જયવિજય સવાયા. માંતવિજય તસુ સીસ, કીધા રાસ વિસેસ અંત - Jain Education International For Private & Personal Use Only 3 * ૩ www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy