________________
અઢારમી સદી
[૯]
માનવિજય (૧) ગ્રં.૫પર સં. બાણંદુ મુનિ શશિ (૧૭૧૫) પ્રતિ વર્ષ વૈશાખ માસે કૃષ્ણ પક્ષે ભગુવાસરે દ્વાદશી કર્મવાટયાં કટાલીયા ગ્રામ મધે લિ. પં. જ્ઞાનનિધાનગણિ લિ. શિ. લાલકુશલ મુનિ માણિકવદ્ધને મુનિ પડાય. પ.સં.૧૦, ગુટક, અભય.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૨૨.]. ૮૪૭. માનવિજય (ત. વિજયસિંહસૂરિ-જયવિજયશિ.)
આ કવિની છઠા કર્મગ્રંથની વૃત્તિની લિખિત પ્રત નં.૫૦ ડે, અ. ભાવનગરમાં છે. તેમણે સંસ્કૃતમાં “ધમ પરીક્ષા ગ્રંથ વિજયપ્રભસૂરિરાજ્ય પિતાના શિ. દેવવિજય માટે રચેલ છે. (પ્ર.કા.ભં. નં.૯૬) (૨૦૦૨) શ્રીપાલ રાસ ૨.સં.૧૭૦૨(૪) આ શુ.૧૦ સોમ પીલવણમાં આદિ– શ્રી આદીસર જિન તણું, પ્રણમું પાયારવિંદ
આદિધરમ જેણઈ ભાભીલ, ભવિજન-કમલદિણંદ. પંચમ ચક્રિ પદ ધરણ, સેલમ જિનદેવ ત્રિભુવન-શાંતિકરણ વિભ, શાંતિ જપે નિતમે. યાદવકુલઉદયાચલઈ, દિનમણિ પ્રગટયો જેહ રાજુલવલલભ શીલધર, નેમિ નમું ગુણગેહ. પ્રગટ પ્રભાવ પ્રભાધરૂ, પાસ જિર્ણોદ દયાલ નામ જપતાં જેહનું, લહિએ મંગલમાલ. વર્તમાન તીરથધણી, વમાન ધરું ધ્યાન, વદ્ધમાન સુખસંપદા, વાધઈ મનિ ધયે માન. જિનવાણી પ્રણમી મુદા, ગુરૂનઈ કરી પ્રણામ, સિદ્ધચક્ર મહિમા થણ, ભાવ ધરી અભિરામ. કાલ અનાર્દિ સાસતિ, નવપદ નવનિધિ કાર, ગુણ અનંત જ્ઞાની ભણ્યા, કહું નિજમતિ વિસ્તારિ. ૭
ઢાલ. આજ સખિ મુઝ આંગણુઈ, સુરતરૂ ફલિયે સાર એ દેશી. તીહાં ચવી નરભવ લહિ, ભવનુ મઈ સિવસુખસાર, તે સુણિ વાંદિ વલ્ય, શ્રી સાધુજી રે તિહાથી કરઈ વિહાર, જપિયે ભવિ શ્રી નવપદ સાર તે તુઠો રે માનવિજય દાતાર. તે ગુણતાં રે હુયે હરષ અપાર મુઝ નિત્યનિત્ય રે હે મંગલકાર.૩
અંત -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org