SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૭] જ્યોમ શુ.૪ લિ. ૫.સં.૭–૧૧, મો. મો. સાગર ઉ. પાટણ દા.૭ નં.૩૪. (૭) સં.૧૮૨૪ શાકે ૧૬૮૯ ક.૨ સૂર્યવાસરે ભાવનગરે પં. વિદ્યાકુશલ શિ. રત્નકુશલ ભ્રાતા પ્રસિદ્ધકુશલ લિ. ૫.સં.૧૬, ચોપડી આકારે, ગુટક, વિરમ.સંધાભ. (૮) સં.૧૮૬૪ પં. ધર્મ...લ. પ.સં.૬-૧૩, જશ.સં. નં. ૧૬૦. (૯) સં.૧૮૭૬ કાવદ ૩ રવિ ભુજ.પ.સં.૬–૧૪, તિલક, ભં.પિ.૧૧. (૧૦) પ.સં.૧૦, મહિમા. પિ.૮૬. [જૈહાપ્રાસ્ટ, મુપુગૃહસૂચી, લીંહસૂચી (જસમને નામે), જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૧૪૮, ૧૫૪, ૨૪૧, ૨૫૦, ૨૮૬, ૩૨૬, ૩૯૮, ૪૧૦, ૪૩૨, ૪૪૨, ૪૮૫, ૪૯૨, ૫૦૨, ૫૧૪, ૫૪૪, ૫૪૭, ૬૨૪ – જસસમ તથા સોમજસને નામે પણ).] પ્રકાશિત ઃ ૧. સઝાય પદસંગ્રહ પૃ.૯૭–૧૧૪. [૨. મોટું સઝાયમાલા સંગ્રહ, જૈન સઝાયમાળા ભા.૧ (બાલાભાઈ) તથા અન્યત્ર.] (૩૦૦૧) ૧૪ ગુણઠાણુ સ્ત. અથવા સ્વાધ્યાય ૬૧ કડી ૨.સં.૧૭૧૬ આદિ રાગ સિંધૂ ચંદ્રકલા નિર્મલ સુહઝીણી, આરાહુ અરિહં ગુણખાણું, ચઉદસ ગુણઠાણું સહનાણી, આણી તેહ નમું સુઅનાણી. ૧ અંત – તપગપતિ વિજયદેવ મુનીસર કવિ જસસોમ ગુણ વરિઆ રે. તાસ સીસ જયસેમ નમઈ તરુ જે સમરસ ગુણ ભરિઆ રે. તિ. (૧) લિ. પ્રથમાશે સં.૧૭૧૬ વર્ષે પંડિતશ્રી જયસમગણિ શિષ્ય મુનિ કયાણસેમેન લિ. આગરા નગરે. પ.સં.૫-૨-૫૮, ખેડા ભર. (૨) પ.સં.૩–૧૫, યંત્ર સહિત, હાર્ભિ. દા.૮૩ નં.૧૫૨. (૩) લ. મુનિ જસવિજય. પાદરા ભં. નં.૫૬. (૪) લિ. પં.સદાસાગરગણિ ભિ. સં.૧૮૦૪ ચૈત્ર વદિ ૧૧ દિને શ્રી અજમેર મળે. વિવેકવિજય ભં. ઉદયપુર. (૫) યંત્ર સહિત પ્રત, પ્રકા.ભં. જૈિડા સ્ટા.] (૩૦૦૨થી ૩૦૦૭) + છ કર્મગ્રંથ પર બાલા, કવિપાક ખાલા, (૧) ૫.સં૫૭, લી.ભં. દા.૧૯, નં.૫. [મુપુન્હસૂચી (જસએમને નામે), હેરૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૦૯, ૨૧૭-જસમને નામે પણ).] કસ્તવ બાલા, (૨) લ.સ.૧૮૦૨, ૫.સં.૩૦, લીં.ભું. દા.૧૯. નં. ૬. [મુપુન્હસૂચી (જસમને નામે).] બંધસ્વામિત્વ (ત્રીજા) કર્મગ્રંથ બાલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy