SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩] જ્ઞાનસાગર (૨૦૦૪) + સ્થૂલભદ્ર નવરો (નવરસગીત) ૯ ઢાળ આમાં શૃંગાર આદિ નવે રસના વિષય સ્થૂલભદ્ર અને કેશ્યા એ વચ્ચેને પ્રસંગ લઈ સુંદર રીતે પ્રતિપાદન ક્યાં છે. કાવ્ય રસિક છે. આદિ- રાગ કેદારે – ઉધવ સાથે સંદેસડે ગોકલના વાસીએ. કરી શૃંગાર કેશ્યા કહે, નાગરના રે નંદન; મોહન ! નયણ નિહાલ રે, નાગરના રે નંદન. પ્રથમ રાગ શૃંગારમાં, ના. કેદાર કર્યો રાગ રે ના. ચાન કહે સહુ સાંભળો, ના. લહે સીલરતનમાં ભાગ રે ના. ૭ અંત – રાગ મેવાડે ધન્યાસી વિનય કરી જે રે ભવિયણ ભાવ સું – દેશી. કેશ્યા બોલે રે સાધુજી સાંભળો, તુમને જેહ વિરૂદ્ધ વિષયવિકારનાં વચન કહ્યાં ઘણું, ખામું ત્રિકરણ શુદ્ધ. ૧ કેશ્યા. રાગ મેવાડે રે મિશ્ર ધનાસરી, શાંતરસ નવમો રે સાર; ન્યાનસાગર કહે શ્રી શુલિભદ્રને દૂ જાઉ બલીહાર. ૧૦ કેશ્યા. (૧) પ.સં.૪, બીજી કૃતિઓ સાથે, સેં.લા. નં.૪૭૫૪. (૨) એક ગુટકામાં, ના.ભં. (૩) લ. ગ, જતોમ. પ.સં.પ-૧૩, મુક્તિ. નં.૨૪૩૦. (૪) પ.સં.૩-૧૫, મુક્તિ. નં.૨૩૯૮. [મુપુગૃહસૂચી.] (૨૦૮૫ ક) + અબુતીર્થ કષભ સ્ત. [અથવા આવ્યું ત્યપરિપાટી] આદિ – દેશી હઠીલા વાયરાની. અરબુદ ગઢ રળિયામ , બાર જયણ વિસ્તાર રે એ ડુંગર વારૂ, શિખરે ઘણ કરી શોભતે છે લાલ, જી હાં નંદનવન સરિખે છે લાલ, વનને કેઈન પાર રે એ ડુંગર વાર. અંત કલશ. ઈમ સંતભા અરબુદ અચલમંડન સયલ થલ છનહર જિનવરા, ત્રિજગનાયક સિદ્ધિદાયક દુરિતદેહગદુખહરા, અચલગચ૭ બુધ લલિતસાગર શીસ માણિકસાગરૂ, તસ સીસ વિના સેવક થાનસાગર ભણે ભાવભગતિ ભરૂ. (૧) અમર.ભં. પ્રકાશિતઃ ૧. જેનયુગ, સં.૧૮૮૬, વૈ.જેને અંક, પૃ.૩૫૦થી ૩૫ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy