________________
સાતસાગર
[૬૨] જૈન ગૂર્જર કવિઓ: ૪
સુધ લલિતસાગર તણુા શિષ્ય પ્રથમ સુખકારી રે; માØિસાગર મુનિવરૂ, મુજ ગુરૂ જ્ઞાનદાતાર રે. તે ગુરૂના સુપસાયથી, મે... ચથ ચક્રી ગાયા રે; ઋષભદેવને સંધની સાંનિધિ, સરસ સબંધ સાહાય રે. શ્રી ચક્રાપુરી ગામમાં, સંવત સત્તરસા ત્રીસે રે; મૃગશિર વિષે પડવે ભગુવાસરે, સિયાગી સુજગીસા રે. એકાવન ને સાતસે, ગ્રંથાગર્થ માના રે;
કીધા પ્રત્યક્ષર ગણી, લિખયે ચિત્ત રાખી થાનેા રે. ધન્યાસિરીઈ એ ભલી, કહી એકત્રીશમી ઢાલ રે; જ્ઞાનસાગર કહું સાધુના, ગુણુ સુણતાં અમિયરસાથે રે. (૧) સં.૧૭પ૯ માગશર સુદિ ૧૦ દિને લિષિત પ`ડિત શ્રી દીપ્તિવિજય શિષ્ય શ્રી ધીરવિજયગણિ શિષ્ય થતુરવિજયગણિ શિષ્ય ચતુરવિજય શિષ્ય લાલવિજયેન લિપીકૃત. ૫.સ.૨૮-૧૬, ધેા.ભ. (ર) સ ગ્રંથાગ્રંથ ૭૫૧ લિખિતા સકલવિદ્જનસભાશૃંગારહાર સકલ પંડિત શ્રી ૧૦૮ શ્રી માનવિજય તતશિષ્ય ચરણુસેવક સલપડિતપ્રવર પંડિત શ્રી ૧૦૮ શ્રી વિમલવિજય ચરણુસેવક ૫. વીરવિજય લષિત્ત ચાંવલા મધ્યે સંવત ૧૮૦૯મા વર્ષે` કાત્તિ વદિ ૧૧ એકાદશી દિને સ`પૂર્ણ ભવેત્ વાર શુક્રો, શ્રીરસ્તુ. શિષ્ય પ, અમીવિજય, તતશિષ્ય મુ. રામવિજય મુનિ વિનાદવિજય ભાવચારિત્રિયા કેશવદાસ વાચના પિકૃત્યાઃ. પ.સ’.૧૬–૧૭, અનંત.ભ. (૩) લ.સ.૧૮૯૬, પૃ.સ.૩૧, ક્ષેા.૭૫૧, લી.ભં, દા.૪૪ ન૮. (૪) ભાં.ઇ. સન ૧૯૬૯-૭૦ ન.૧૦૯. (૫) સ’. ૧૭૯૭ શાકે ૧૬૬૨ ૫ં, દેવવિજય-દશ વિજય-ખુશાલવિજય લ. પ.સં. ૧૮–૧૮, ઈડર ભ નં.૧૬૯. (૬) ૫.૪.૨૫થી ૫૯, તેમાં ૫.૪.૪૮થી ૫૯, જૂની ને સારી પ્રત, ખેડા ભર દાઙ નં.૬૮. (તેમાં ખીન આ કુમાર તથા ચિત્રસભૂતિ રાસ છે.) (૭) ૫.સ.૨૨-૧૫, સંધ ભ. પાલણપુર દા.૪૬ નં.૩૦. [લી હુસૂચી.
[પ્રકાશિતઃ ૧. પ્રા. જૈન જ્ઞાનદીપક સભા.]
(૨૦૮૨) શાંખ પ્રદ્યુમ્નકુમાર રામ (૨૦૮૩) ચાવીસી [અથવા ચતુર્વિશતિ જિન સ્તવન]
(૧) ગ્રંથમાન ૨૨૧ લ.સં.૧૭૬૦, પ.સં.૧૨, લી.ભં. દા.ર૩. [ડિફૅટલાગભાઇ વા.૧૯ ભા.૨, લીંહસૂચી.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org