SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી સાનસાગર જે.એ.ઈ.મં. નં.૧૦૮૮. (૧૦) સં.૧૯૯૭ કા.શુ. રવી. પ.સં.૧૩-૧૩, ઈડર ભં. નં.૨૧૦. (૧૧) સં.૧૭૪૯ આસે વ.૭ શનિ વેલાકૂલે (વેરાવળ) લિ.ગ. રંગકુશલેન. ૫.સં.૯-૧૮, પાલણપુર ભ. દા.૪૭ નં.૧૭. (૧૨) સં.૧૭૮૦શ્રા.શુ.૧૩ સૂર્યવાસરે લિ. પ્રમાણેન ભૂઈયાત્રા મધે. ૫.સં.૮-૧૭, વિ.ને.ભ. નં.૩૨૧૬. (૧૩) પ.સં.૮-૧૯, વ.રા. (૧૪) પ.સં.૭-૨૨, હા.ભં. દા.૮૧ નં.૫૫. (૧૫) સં.૧૯૩૩ બીજા જે.વ.૨ બુધે લ. વકીલ વરજલાલ વેણીદાસ ખેડા મથે. ૫.સં.૧૨-૧૬, ગો.ના. (૧૬) સં.૧૭૨૮ વિ.સુ.૧૦ શુક્ર ગ. કાંતિસૌભાગ્યેન રાજનગર મળે. વિ.આ. સાણંદ. (૧૭) શ્રી વિજયપ્રભસૂરીશ્વર શિષ્ય ૫. પ્રેમવિજય તત શિ. પં. કાંતિવિજય તતશિ. પં. રાજવિજય તતશિ. પં. કૃષ્ણવિજય તતશિ. મુનિ રંગવિજય લિખિત. ૫.સં.૧૫, પ્ર.કા.ભં. (૧૮) હા.ભં. (૧૯) લીં.ભં. (૨૦) ચંભં. [આલિસ્ટમાં ભા.૨, ડિકૅટલૅગભાઈ વ.૧૯ ભા.૨, જેહાપેટા, મુપગ્રહસૂચી, લીંહસૂચી, હેઝાસૂચિ ભા.૧ (પૃ.૨૪, ૨૪૪, ૪૨૦, ૫૧૧).] પ્રકાશિતઃ ૧. પ્રકા.મુંબઈ જગદીશ્વર પ્રેસ, સં.૧૯૪૩, એલાચીકુમારને ઢાલીયેની સાથે. (શિલાછાપમાં) (૨૦૦૧) [+] સનતકો રાસ ૩૧ ઢાળ ૨.સં.૧૭૩૦ માગ.વ.૧ મંગલ ચક્રપુરી ગામમાં આદિ- દૂહા-સોરઠી. પ્રણમું પારસનાથ, વંછિતદાયક વલહે; હરખેં જેડિ હાથ, ધવલપિંગ ગેડીધણી. કહું છું કરી મહાર, એથે ચક્રી ગાવતાં; શરણાગત આધાર, સાનિધ કરજે સાહિબા. ગણધર પ્રણમી જેહ, સિદ્ધાંત મૃતદેવતા હું પણિ પ્રણમું તેહ, જિનમુખ પંકજવાસિની. કહું છું મનરે કેડિં, માણિકસાગર મુઝ ગુરૂ; જે મેં થાઈ જેડિ, સાનિધિ કરજે શિષ્યની. ચક્રીના અધિકાર, ઉત્તરાધ્યયન અઢારમેં; કસિ થકી વિસ્તાર, તે હું આણિશ તિહાં થકી. પ અંત - અચલગચ્છ ગિરૂઆ ગચછનાયક, શ્રી ગુણરત્ન સૂરિ રે; તાસ માટે પ્રભાકર સૂરિવર, શ્રી ક્ષમા મુર્ણિદે રે– શ્રીજિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy