SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાગર [] જૈન ગૂર્જર કવિઓ ચારિત્ર લેઈને ચતુર, મનથી શલ્યવિકાર; મૂકીને પાલે ભવિક, સંયમ નિરતિચાર. - મ ત – દીઠે દીઠો રે વામજીને વંદન દીઠ –એ દેશી. ઢાલ ૧૯ રાગ ધન્યાશી. અચલગચ્છ ગિરૂઆ ગચ્છનાયક શ્રી ગુણરત્ન સૂરિદ; બ્રહ્મચારી માંહે ચૂડામણિ અભિનવ જન્ મુણિંદ રે. ૮ શ્રી ક્ષમારતનસૂરિ (તસ) પાટે સોહે જિમિ દિશૃંદ; નામ તિસે પરિણામે દીઠે નયણુ અમીરચંદ ૯ શ્રી ગજસાગરસૂરિ તણું શિષ્ય, પંડિત અધિક પ્રતાપિ; (પા. જગજયવંત અદ્યાપિ) લલિતસાગર બુધ લાવણ્યધારી, જગ જસુ કીરતિ વ્યાપિ રૂ. ૧૦ પ્રથમ શિષ્ય મુનિ માણિકસાગર, તેહ તણ મતિમંત; તે ગુરૂને સુપસાયે ગાયો, આક ઋષિ ગુણવંત. ૧૧ સત્તર સત્તાવીસે ચૈત્ર સુદી તેરસ શસવારે; પૂર્વાફાલ્ગની વયોગે લઘુ વટપદ્ર મઝારી રે. એમ ઓગણીસમી ઢાલ ધન્યાશ્રી, જ્ઞાનસાગર કહી મેંહે; ધવલધીગ ગેડીની સાનિધિં દિન પ્રતિ દેલત ગેહ રે. ૧૩ (૧) સર્વગાથા ૩૦૧ ગ્રં.૪૫૧ સં.૧૭૧૮[૨૮] પિશુ.૧૦ શનૌ લિ. મુનિ હર્ષરતનેન. તત્કાલીન પ્રત, ૫.સં.૮-૧૭, મ.જેવિ. નં.૪૭૯. (૨) ૫. જ્ઞાનસુંદર-કીર્તિસુંદર-વિનયસુંદર લિ. સુરતિ બિંદરે સં. ૧૭૩૦ વષે. પ.સં.૧૪-૧૩, ખેડા ભં. દા.૬ નં.૪૮. (૩) ૫.૪.૨૫થી ૫૮, તેમાં પ્રક્ર ૨૫થી ૨૯, જૂની પ્રત, ખેડા ભં. દા.૭ નં ૬૮. (પછી આ કવિ કૃત ચિત્રભૂતિ તથા સનત્કુમાર ચે. છે.) (૪) સં.૧૭૪૯ ઉ.વ.૭ ભોમે ડભોઈ. પ.સં.૯, અભય. પિ.૧૨ નં.૧૨૦. (૫) સં.૧૭૫૦ જે.શર પં. ગુણવિજય-હર્ષવિજય-માનવિજય-વિમલવિજય ને રૂપવિજય લિ. પ.સં.૧૧-૧૫, જેનાનંદ નં.૩૩૨૭. (૬) ૫.સં.૧૨-૧૭, સીમંધર. દા.૨૨ નં.૨૩. (૭) સં.૧૭૬૬ પ્ર.શુ.૧૧ પરી હર્ષચંદ પઠનાર્થ. પ.સં.૧૩-૧૩, હા.ભં. દાં.૮૩ નં.૧૨૦ (૮) ૧૭૮૨ કે.શુ.૧૩ સૂર પં. ઉદયવિજય–સુંદરવિજય લિ. માંકડા ગામે. ૫.સં.૧૧-૧૬, મુક્તિ. -નં.૨૪૧૭. (૯) સં.૧૭(૪)૩૪ ફા.શુ.૧૩ પં. વિદ્યાવિજય. ૫.સં.૧૦–૧૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy