SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાગર [૪૮] જૈન ગૂર્જર કવિઓ: ૪ ગુણ ધન્ના અણગારના, કહઈતા મન ડિ સાનિધિ કર વીરજિન !, જે પઈ થાયઈ જેડિ. ૨ અંત - રહી માસિ સતર એકવીસે, શ્રી ખસગામ મઝારિજી; શ્રાવણ સુદિ તિથિ બીજ તિણાં દિનિ, ભચુનંદન ભલઈ વારજી. ૫૮ મુજ ગુરૂ મુનિશ્રી માણિકસાગર, પામી તાસ પસાયજી; ઈમ અણુગાર ધનાના હરષઈ, વાનસાગર ગુણ ગાયજી. ૫૯ (૧) સં.૧૭૮૪ને ચોપડે, જશ.સં. (૨) પ્રકા.ભ. [સુપુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.રપર, ૫૧૫, પ૭૭).] [પ્રકાશિતઃ ૧. મોટું સઝાયમાલા સંગ્રહ. ૨. જૈન સઝાયસંગ્રહ (સારાભાઈ નવાબ).] (૨૦૭૫) રામચંદ્ર લેખ ૫ ઢાળ ૨.સં.૧૭૨૩ આ સુદ ૧૩ આદિ ઢાલ બિંદલીની દેશી. સ્વસ્તિ શ્રી લંકા જ્યાંહિ, આરામ પદમવન ત્યાંહિ હે, વાંચે સસિવાયણી, લખઈ રામજી વિરહનું લેષ, સીતા ઉપરિ સુવિશેષ , માને નંગ નયણું. ૧ લષી લેષનિ મૂકડી એક, વાયુસુતનિ દીધી વિકિ હે, સીતા શશિવયણ, લેષમુદ્રિકા હનુમત જાઈ, દીયાં સીતાનિ સુષદાઈ , સીતા. ૨ અત – વિરહી હેવિ વાઉલો રે, ઓછું અધિકું જેહ; વાંચી લિષીઉં વાલહી રે, રીસ ન ધરા તેહ. વાં. ૭ સત્તર વીસઈ સહી રે, ઉજજવલ આ માસિ; વાં. લખ્યો લેષ તેરસિ દિનઈ રે, ત્યાંનસાગર ઉલ્લાસ. વાં. ૮ વક્તાનું મન રંજસિ રે, શ્રેતાનઈ સુષદાય; વાં. વિરહદુખ ઓલ્ડવિ રે, હૃદય અમીરસ થાય. વાં. ૯ (૧) સુશ્રાવિકા મીઠિનાઈ વાચનાર્થ. ૫.સં.૯-૧૧, ડે.ભં. દા.૭૦ નં.૯. (આમાં “સ્થૂલભદ્ર નવર” પણ છે.) [મુપુગૃહસૂચી.] (૨૦૦૬) આષાઢભૂતિ રાસ [અથવા ચોપાઈ, પ્રબંધ, ઢાળે] ૧૬ ઢાળ ૨૧૮ કડી .સં.૧૭૨૪ પોષ વદ ૨ ચકાપુરીમાં આદિ દૂહા. સકલ ઋદ્ધિ સમૃદ્ધિ કર, ત્રિભૂવનતિલક સમાન; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy