SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૭ સાનસાગર બુધ શ્રી લલિતસાગર તણું, શિષ્ય પ્રથમ સુખકારી રે; માણિકસાગર મુનિવર મુઝ ગુરૂ જ્ઞાનદાતારી રે. તે ગુરૂને સુપસાઉલે મેં ચિત્ર મુનીસર ગાવે રે, ધવલધિંગ ગેડીજી સાનિધિ સરસ સંબંધ સુહા રે. ૮ પિસ શુક્લ પડવે ગુરૂવારે, સંવત સતર ઈવીસે રે; પૂરવાષાઢિ રાસ કીઉ પૂરણ, સિદ્ધિગે સુજગીસે રે. સરવ મિલિ ઈગ્યારસેં ગ્રંથાગર થયે માને રે; કીધી પઈ ચુપ સ્યુ શેખપુરે શુભ થાને રે. ૧૦ ઢાલ ઉગણચાલીસમી જાનસાગર બુધ વારૂ રે, કહી ધન્યાસીમાં સુણે દઈ દેલતિ દીદારૂ રે. ૧૧ (૧) પાક.૨૫થી ૫૯, તેમાં પ.ક્ર. ૨થી ૪૭, જુની અને સારી પ્રત, ખેડા ભે. દા.૭ નં.૬૮. (પછી આ કવિના આદ્રકુમાર અને સનતકુમાર રાસ છે) ખેડા ભં. (૨) સં.૧૭૪૧ શાકે ૧૬૦૬ ભા.શુ.૧૪ માર્તડવાસરે સ્તંભતીથે સૃ.૧૧૦૦. પ.સં.૪પ-૧૧, ખેડા ભ૩. (૩) સં.૧૭૩૧ શાકે ૧૬૨૩(?) આસાઢ શુ.૧ સોમે. ૫.સં.૩૮, શાંતિ. ભં. દા.૧૧૨ નં.૫. (૪) ૫.સં.૨૩, પ્ર.કા.ભં. નં.૩૭૨. (૫) સર્વગાથા ૭૪પ લેકસંખ્યા ૧૧૦૦ સં.૧૭૫૦ આસો વ.૩ શુક્રે અચલગચ્છ વા. ભાવશેખર-બુદ્ધિશેખરગણિ – રાજશેખરગણિ - મુ. લક્ષમીશેખરેણ લિ. મનરા બિંદરે શીતલનાથ પ્રસાદાત કચ્છ દેશે. ૫.સં.૨૬-૧૫, વ.રા. (આમાં રચ્યા સં. ૧૭૩૧ જણાવેલ છે). (૬) સં.૧૭૬૧ સા.શુ.૨ બુધે કાશ્મીર પુરે લ. પં. સિહોમ-ગ. કેસરમ લ. પં. શંકસમગણિ વાચનાથ. ૫.સં.૨૮– ૧૬, વી.ઉ.ભં. દા.૧૭. (૭) સં.૧૭૮૭ આસો શુ.૪ રવિ કોઠારા સહજશેખર-જગતશેખરેણુ લ. કમલહષ વાચનાર્થ. ૫.સં.૨૫-૧૫, મ.જે. વિ. નં.૪૪૭. (૮) પ.સં.૩૩-૧૩, વિ.ધ.ભં. (૯) લ.સં.૧૭૩૪ .૧૧૦૦, લી.ભ. દા.૪૨ નં.૧૩. (૧૦) ૫.સં.૩૩–૧૫, રત્ન.ભં. દા.૪૩ નં.૫૧. (૧૧) પા.ભં.૧. (૧૨) ચં.ભં. [મુપુગૃહસૂચી, લીંહચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૨૭).] (૨૦૭૪) [+] ધન [કાકનંદી] અણગાર સ્વાધ્યાય [અથવા ઢાળિયાં ૫૯ કડી ૨.સં.૧૭૨૧ શ્રાવણ સુદ ૨ શુક્ર ખસગામમાં આદિ– કરમરૂપ અરિ ઉપવા, ધીર પુરૂષ મહાવીર પ્રણમું તેહના પથકમલ, એકચિત સાહસધીર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy