________________
જ્ઞાનસાગર
[૪૬] જૈન ગૂર્જર કવિઓ સહર્ષણ. છે. ગુ.વિ.ભં. (૧૦) પ.સં.૪૭-૧૬, મો.ભં. જૈિહાપ્રોસ્ટા, મુપુન્હસૂચી.] (૨૦૭૩) ચિત્રસંભૂતિ ચોપાઈ ૩૯ ઢાળ ૭૪૫ કડી .સં.૧૭૨૧ પિષ
શુ.૧૫ ગુરુ શેખપુરે અંત – પ્રથમ નમું પરમેસરૂ, સકલ સિદ્ધિદાતાર,
ધવલપીંગ ગેડી ધણું, સેવક સાનિધિકાર. ગણધર શ્રી ગૌતમ પ્રમુષિ સૂત્ર તણુઈ ધુરિ જેહ, પ્રણમી જઈ મૃતદેવતા, હું પણ પ્રણમું તેહ. પાલિ જેણે પિઢા કીઉં, જ્ઞાન દીઉં મન લાય, માણિકસાગર મુઝ ગુરૂ, પ્રણમુ તેહના પાય. ગુણ ગાતાં અણગારના મુઝ મનિ અતિઉલ્લાસ, સાનિધિ કરે શિષ્યની, થાઈ સફલ પ્રયાસ. ચિત્રભૂતિ તણું ચરિત, સરસ ઘણું શ્રી કાર, શ્રીમુષિ વીર વષાણુઉ, ઉત્તરાધ્યયન મઝારિ. તે હું આણીસ તિહા થકી વૃત્તિ થકી વિસ્તાર, ઉપદેશચિંતામણી પ્રમુષ, ગ્રંથ ચરિત સવિ ધાર. ચારિત લેઈ ચિત્તમાં, ધરે દુર્ગછા સઈ,
ચિત્ર અને સંભૂતિ છઉં, નીચ કુલ્લે નર હે ઈ. અંત ઢાલ રાગ ધન્યાસી. પાસજી પાદ લુહારીઈ – દેશી.
ભવિયણ ચિત્રસંભૂતિનઉ સંબંધ હીઈઅડઈ ધારી રે, ત્યજી નીચાણ તુ મોન એ સંયમ કરે દુગંછા વામી રે. સેવ્યઉ મરત આદિ ઘણા, વિધિ સ્પં શ્રી જિનધર્મ રે, નવનિદાન નઈ એને કાંહેક, બાલાંના લહી મમ્મ રે. ૨ વ્યતિકર ચિત્ર સભૂતિનઉ, શ્રી ઉત્તરાધ્યયનની વૃત્તિ રે; છઈ ઉપદેશચિંતામણિ માહઈ આ તસ અનુવૃત્તિ રે. ૩ , ઉપદમશાલકણિકા માંહિં, ઈમ અધિકાર છઈ એ રે
સાઠ શલાકા ચરિતમાં લક્ષ, હેમસૂરિ ઈમ તેણે રે. ૪ ચકકસ કરી ચિહું ગ્રંથથી, એ અધિકાર મેં આખે રે, મિછા દુકડ મુઝ હુ, કાંઈ જૂન અધિક જે ભાગે રે. ૫ અચલગચ૭ઈ ગિરૂઆ ગચ્છનાયક, શ્રી ગુણરત્ન સૂરી રે; શ્રી ક્ષમારત્નસૂરિ તલ પાટિ, દીપઈ જ્ઞાનદિયું રે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org