SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાએ સદી [૫] રાનસાગર ધવલપિંગ ગેડીને સાંનિધ સુષસંપતિ બહુ પાયે, પૂરણ શાંતિ પ્રભૂકો કીને, સરસ સંબંધ સવા રે. ૪ સંવત સતર વીસેત્તર વરસેં કાતિક વદિ સુખકાર રે, એકાદશી અમૃત સિદ્ધાર્ગો, હસ્ત નક્ષત્ર રવિવાર રે. ૫. અચલગણ ગિરૂઆ ગપતિ, શ્રી ગજસાગરસૂરિ રે, શ્રી પુણ્યરત્નસૂરિ તિણકે પાટે, પ્રતયા પુણ્યપફૂર રે. ૬ તાસ પાટપ્રભાકર દિનકર, દિનદિન અધિક સવાઈ, શ્રી ગુણરત્નસૂરી છપતિ કે, હાસણિ ગુણ ગાંઈ રે. ૭ શ્રી ગજસાગરસૂરી તણું શિષ્ય, લલિતસાગર બુધ સેહઈ, માણિક્યસાગર મુનિ તિનકે શિષ્ય, મુઝ ગુરૂ ભવિમન મોહે રૂ. ૮ તિણ ગુરૂકી સાંનિધ સ્તું સાહિબ, શાંતિ જિનકે ગુણ ગાએ, પાટણ નયમઈ સંધ સુશ્રાવક, લતિવંત દિપાઈ રે. ૯ ગ્રંથમાન શ્રી શાંતિ કે રાસ, લેક બાવીસસે ઉપર પાંચ, ગ્રંથાગર અક્ષર ગુનિ કી, ઇનમેં નહિ ષલપંચ રે. ૧૦ રાગ ધન્યાસીમેં ઢાલ બાસઠમી, વાનસાગર કહી રંગે, રાગ તણે ઉપગે સકંઠી, ગાવ સરસ સુરંગે રે. ૧૧ - શાંતિસર સ્વામી ગાય. (૧) ગ્રંથાગ્રંથ ૨૨૧૫, ૫.સં.૮૩–૧૨, ખેડા ભં.૧ દા.૬ નં.૩૮. (૨) સં.૧૭૫૩ જયે. વદિ ૮ ગુરૂવારે રાજનગરે તપગચ્છ લિપિકૃતી ઉદયરત્ન હસરત્નાવ્યાં. ખેડા ભંડ. (૩) સર્વગાથા ૧૪૧૬, ગ્રં૨૨૦૫, પ.સં.૮૨-૧૧, સીમંધર. દા.૨૦ .૮. (૪) સર્વગાથા ૧૪૩૫ લેક ૨૨૦(૫) સં.૧૮૦૭ ફા..૩ આદિત્યે ભ. દાનરત્નસૂરિ–પં. કલ્યાણરત્ન મ. પ્રેમરત્ન લિ. ખેટકપુર ભીડભંડનપ્રસાદાત પ.સં.૧૯-૧૩, ઝીં. દા. ૩૨ નં.૧૫૫. (૪) ૫.સં.૫૨-૧૫, લા.ભં. નં.૪૮૯. (૫) ૫.સં.૪૮-૧૫, મો.સરત પ.૧૨૭. (૬) સં.૧૭૩૫ કા.શુ.૫ ગુરૂ માણિકજ્યોમ લ. શ્રાવિકા શાણી પઠનાર્થ. પ.સં.૬૩, શાંતિ.ભં. દા.૧૧૨ નં.૪. (૭) સકલસંગલીક મહોપાધ્યાય શ્રી યશોવિજય (જુઓ સં. ૧૭૧૧ના ક્રમમાં) શિ. પં. ગુણવિજય. શિ. ગ. કેસરવિજય વિ. સં.૧૭૬૪ પો.શ.૩ અમદપુર ચોમાસું. ૫.સં.૬૪, પ્ર.કા.ભં. નં.૬૬૨. (૮) સં.૧૭૮૨ ફાકૃ.૧૩ શનો. વિદ્યાશાળા અમ. (ઈ સર્વશ્લેક બાવીસમેં ઉપર પાંચ અધિક છે ઈતિશ્રી શાંતિનાથ રાસ સંપૂર્ણ સંવત ૧૭૭૮ વષે આ સુદિ ૧૩ સેમે ગણિ રત્નવિજય લિષીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy