SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાગર [] જૈન ગૂર્જર કવિએ ૪ શુદિ ૧૫ શનિવારે લી. ઋષજી હીરાચંદજી તસ્ય શીષ્ય સુરજમલ લખિતા ગ્રામ જાવરા મથે વાસી મારવાડી સેઝતકા. ૫.સં.૧૧-૧૨, છે.ભં. (૩૬) સર્વસંખ્યા ૨૮૮ લ. પં. તેજવિજય. ૫.સં.૪–૨૧, ગા.ભં. (૩૭) ૫.સં.૧૮, પ્રે..સં. (૩૮) સર્વગાથા ૧૮૭ ગ્રંથાગ્ર ૨૬૭ સં.૧૭૩૫ વર્ષે પિસ શુદિ ૨ વાર શુક્રે લિ. ૫.સં.૧૦-૧૧, વિ.ધ.ભં. (૩૯) સં.૧૮૦૮ વષે શાકે ૧૬૭૩ પ્રવર્તમાને માહમાસે કૃષ્ણ પક્ષે ૪ બુધવારે લ. ભુજનગર મધ્યે પૂ. 8, ગવર્ધનજી તતશિ. રાયચંદજી - તતશિ. નાથા લિ. ભુજનગરે. ૫.સં.૮-૧૪, રાજકેટ ૫ અ [આલિસ્ટઆઈ ભા.૨, ડિકેટલેગભાઈ વ.૧૯ ભા.૨, મુપુગૃહસૂચી (માણિજ્યસાગરને નામે પણ), લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૮, ૨૪૪, ૨૬૬ – માણિકથસાગરને નામે, ૨૬૮, ૨૬૯, ૨૭૫, ૩૯૫, ૪૬૫, ૪૪૫, ૯).] [પ્રકાશિત : ૧, એલાચીકુમારને રાસ તથા બાર ભાવના અને અઢાર પાપપ્પાનકાદિને સંગ્રહ.] (૨૦૭૨) શાંતિનાથ રાસ [અથવા ચરિત્ર અથવા ચા પાઈj ૬૨ ઢાળ ૧૪૩૫ કડી રે.સં.૧૭૨૦ કાતિક વદ ૧૧ રવિ પાટણમાં આદિ – દૂહા. સકલ સુખસંપત્તિકરણ, ગઉડી પાસ જિણંદ, પ્રણમું પદ કર જોડીનઈ, સેવક નયણુણંદ. સરસ સબંધ શ્રી શાંતિને, ચઉપઈ કરતાં ચાહિ, સાંનિધિ કર સાહિબા, મહિર કરી મન માંહિ. વાગવાણી પ્રણમું વળી, વાહન જાસ મરાલ, સિદ્ધિબુદ્ધિ હાઈ સદા, નામઈ મંગલમાલ. માણિકસાગર મુઝ ગુરૂ, અતિસયવંત અપાર, પ્રણમું હું પાય તેહના, વાણી હુઈ વિસ્તાર. ઉત્તરાધ્યયન અઢારમાં ચક્રીનઈ અધિકાર, બાલ્યા આણિ બુદ્ધિ કરી, વૃત્તિ થકી વિસ્તાર. બાર ભવંતરને ચરી, કહર્સ્ટ મનને કેડિ, સદગુરૂ સુપસાઈ કરી, જપૈ હાસ્ય જોડિ. અંત – રાગ ધન્યાસી. દીઠે રે દીઠા રે વામકે નંદન દીઠ – એ દેશી. ઉત્તરાધ્યયન વૃત્તિથી એ મેં, સંબંધ સરસ દીપા, * હેમસુરીકૃત શાંતિચરીત્રથૈ, વિધવિધ ભાવ બણુ. શાંતિ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy