________________
અઢારમી સદી
[૪૯]
જ્ઞાનસાગર પ્રણમું પાસ જિણેસરૂ, નિરૂપમ જ્ઞાનનિધાન. ગાયમ આદઈ ગણધરઇ, જે પ્રણમી નિતમેવ; સાનિધકારી સરદા, તે પ્રણમું શ્રુતદેવ. માણિકસાગર મુનિ તણુઈ, ચરણે નામું સસ; મુઝ ગુરૂ તે મહિમાનિલે, પ્રણમુ વીસવાવીસ. સદગુરૂના સુપસાયથી, હાવઈ સરસ સંબંધ; વચનવિલાસ વિશેષથી, પ્રગટ થાઈ પ્રબંધ. માયા પિંડ ન થે જિમેં, તે કહિએ નિગ્રંથ; મુનિમારગ સુધી ધરી, સાધઈ શિવપુરપથ. લંપટ સરસ આહારના, જે થાઈ અણગાર; ચારિત છોડીને તિકે, માંડે ઘરવિવહાર. આષાઢભૂત અતુલીબલી, વિદ્યાને આવાસ; મુનિવર મોરિકલાલચઈ, પડિઉ નારીપાસ. એ ગુરૂવચન હી ધર્યો, તઉ પાંઉ પ્રતિબોધ;
માનીનઈ મુંકી વલી, તરીઉ તે થઈ જોધ. અંત – પિડવિશુદ્ધિની ટીકા માંહેથી એ અધિકાર મેં લીધે રે,
વલી ઉપદેશચિંતામણિ માંહિ એમ એ સંબંધ છઈ સીધો રે.ચા.૪ રસના રસમિં ઉછા અધિકઉ તિણથી જે કહી જોજે રે. સંધ તણું સાખિ મુઝ મિછા દુકડ હેજે રે. ચા. ૫ અચલિગછિ ગિરૂઆ ગચ્છનાયક, શ્રી ગુણરત્ન સૂરિ રે તાસ પાટિ આચારય સરિવર, શ્રી ક્ષમાપન મુણિ રે. ૭ શ્રી ગજસાગરસૂરિ તણું શિષ્ય લલિતસાગર બુધ સેહઈ રે; તાસ સીસ મુનિ માણિકસાગર, મુઝ ગુરૂ ભવિ મમ મહઈ રે. ૮ તે ગુરૂનઉ સુપસાય લહીનઈ, આષાઢભૂતિ ઋષિ ગાય રે; ઋષભદેવની ઈ સંધની સાંનિધે, સરસ સંબંધ સવાયઉ રે. ૯ શ્રી ચાપુરી ગામમાં, સંવત સતર ચકવીસ રે, પિષ કૃષ્ણ દ્વિતીચા પુષ્પારકિ, સિદ્ધિગિ સુજગઈ રે. ૧૦ કીધઉ પ્રત્યક્ષર ગણું, ગ્રંથાગરનઉં માને રે; એકાવન નઈ ત્રણિસઈ, લખ ચિત રાખી થાને રે. ૧૧ સોળમી ઢાલ ધન્યાસીઈ પૂરણ ચઢી પરમાણ રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org