________________
અઢારમી સદી
[૩૭]
એ ચતુર વાંચી સુણા સહુ કઉ ચેપષ્ટ અવસર લહી, મત કાઈ વિગથા કરી વિયમઇ, સુધ સમકિત ધર સહી. શાખા સારી શ્રી જિનભદ્રસૂરિની પ્રગટી પાવન પુન્ય અક્રૂરની અસૂરની પ્રગટી ગુચ્છ ખરતર શ્રી કનકસેામ પાઠકવર્ યશકુશલ વાચક તાસુ પાટઈ, શિષ્ય હુઈ અતિ સુંદરૂ ગણુ લાભકીરતિ મુખ્ય પડિત સકલગુમણિ સાહએ ગુરૂ બ્રાતશ્રી ધનકીર્ત્તિ ગણિવર સમલજમણુ માહએ, શિષ્ય મેશનઇ ખેઈ દીપતા શાસ્ત્રવિયારજી સહુનઈ જીપતા, જીપતા મહિયલ માન મહિમા લહુઇ મુર્હુત ઘણું ધણા હષ સામ નામજી નિપુણ જેણુ, વચન રજ્યા બહુ જણા તેહનઉ લઘુ ભ્રાત પભણુઇ, જીવનસામ ઇસી પરઈ, અધિકાર એહી વિનય ઉપર, વાંચતાં વ... .
(૧) પ.સં.૧૨, ૫.ક્ર.૫થી ૧૨, છેલ્લુ ૧૩મુ` પત્ર નથી, મ.ઐ.વિ.
ન’.૫૧૧.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૨૩-૨૫.]
૮૪૧. જ્ઞાનસાગર (અ’. ગજસાગરસૂરિ–લલિતસાગર-માણિકય
સાગરશિ.) (૨૦૬૯)+ શુકરાજ રાસ [અથવા આખ્યાન] ૪ ખંડ ૯૦૫ કડી ર.સં.૧૭૦૧ ચિ માસ વદ ૧૩ સેામવાર પાટણમાં
આદિ –
દુહા.
સકલ સિદ્ધિ દાતારવર, શ્રી યુગ આદિ જિષ્ણુ દ; શેત્રુજય સિરસેહરા, પ્રભુમું પરમાણુંદ બ્રાહ્મી વરદાયકા, ત્રિભોવન જગવિખ્યાત, પ્રણમું હું શ્રુતદેવતા, કવિજન કેરી માત. વલી પ્રણમુ. ગુરૂ ગચ્છધણી, શ્રી ગજસાગરસૂરિ; નામિ નવનિધિ સંપજ‰, સ`કટ જાઇ દૂરિ. તાસ સીસ પડિત પ્રવર, દિનકર પરિ સાહત, લલિતસાગર લછીનીલા, પ્રણમ્યાં પાતિક જત તસ સીસ દિનદિન દીપતા, શ્રુતનિધિ ગુણગંભીર; માચિસાગર સદ્ગુરૂ, પ્રણમ્' સાહસધીર. ગુરૂપ્રસાદ કવીજન કનૈ" કાવ્ય છદ પ્રસ્તાર:
સાતસાગર
Jain Education International
For Private & Personal Use Only
3
www.jainelibrary.org