________________
સાનસાગર
[૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૪ સરસવને મેરૂ કરે, એ માટે ઉપગાર. ગુરૂ પ્રણમી સરસાતિ નમી, કહું શુકરાજ આખ્યાન; તિણિ પુંડરગિરિને કીઓ, શેત્રુંજય અભિધાન. જાસુ ચરિત સુણતાં થકાં, પાતિક દૂર પલાય, સુર સાનિધિ કરઈ તેહની, ધરિ લચ્છી થિર થાય. તાસુ ચરિત સુણો ભવિક, એક ચિત્ત અભિરામ,
કિમ શેત્રુંજય તિર્ણ કીલ, કવણ નામ કુણ ગામ. અત - રાગ ધન્યાસી પાસ જિર્ણોદ જલારીઈ – એ દેશી.
શ્રી વિધિપખિ ગરાજીયા, શ્રી ગજસાગર સૂરિસે રે; તસૂ પાટિ શ્રી પૂન્યરત્ન સૂરીસર, દિનદિન અધિક જગી રે. ૧૦ બ. વર્તમાન તસ્ પાટિ પ્રભાવક શ્રી ગુણરતન સુરીદે રે; દિન પ્રતિં અધિક પ્રતાપ સવાઈ, પ્રતાપ જિહાં ચંદદિકુંદે રે. ૧૧ બશ્રી ગજસાગર સૂરિવર કેરા, શિષ્ય પંડિત સુખકારી રે; લલિતસાગર બહૂ ગુણિ સેભિત, પંચ મહાવ્રત ધારી રે. ૧૨ બ. તસુ સસ માણિજ્યસાગર ઉદયા, શ્રુત-દિનકર-તેજ-પ્રકાશે રે; તે ગુરૂ સુસાઈ કહીએ, મેં શુકચરિત લવલેણે રે. ૧૩ બ. અધીકું ઓછું જે ભાષીઉં, તે મા દુક્કડ હે રે; હું જડમતિ શિરોમણિ અછું, પંડિત તમે સધી જે રે. ૧૪ બ. શ્રી શુકરજ ચરિત્તમૈં, નથી દીક્ષા અધિકારો રે, મેં શ્રાદ્ધવિધિથી અણુઓ, દીક્યા વિસ્તારો રે. ૧૫ બસંવત સત્તર એકત્તરે શ્રી પાટણ નયર મઝારિ રે; સૂચી કૃષ્ણપક્ષ તેરસ દિનિ, નક્ષત્ર પુષ્ય શશીવાર રે. ૧૬ બ. ચેથ ખંડ પૂરો થયે, પૂગી મનચી આસે રે, જ્ઞાનસાગર કહિ સંઘને, હે લીલવિલાસો રે. ૧૭ બ. શ્રી ગેડી પાસ પસાઉલે, પૂરણ થયે શુક રાસે રે; એકવીસમી ધન્યાસીઈ, ઢાલ ગાતાં અતિ ઉલ્લાસો રે. ૧૮ બ... ઓગણસઠિ નાઈ ચૌદસિં એ ગ્રંથાકર પરમાણે રે;
દૂહા દેસી ને ચોપાઈ સુભાષિત સહીત સુજાણે રે. ૧૯ બ. (૧) સં.૧૭૪૩ પોષ માસે કૃષ્ણપક્ષે ૯ દિને બુધવારે શ્રીમદેદ્રગોપમેય શ્રી પાનપુરે ફલીયાવાડા મથે. શ્રીમદ્ ગચ્છાધિરાજ શ્રીમત્તપગછે શ્રીમદ્ ગચ્છાધિપત્તિ શ્રીમન જૈનધર્મોદ્યોતકરમાર્તડાન્ ગચ્છનાયક હીરરત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org