________________
ભુવનમ
[] જૈન ગૂર્જર કવિઓ: ૪ જે એ સેવઈ મનસુધઈ, તે પામઈ ભવપાર. જે માણસ નરભવ લહી, ન કરઈ ધર્મે લિગાર, ભારી કમ તે ભમઈ, ભવિભાવિ ઇણ સંસાર. ભાષઈ ભગવંત ભાવિકનઈ, વિનય ધર્મનઉ મૂલ, સિધાંતઈ દશવિધ કાઉ, ધર્મ ભણું અનુકૂલ, વિનય થકી ન્યાની હુવઈ, ન્યાને દર શનિ પામ, દર્શનથી ચારિત લહઈ, અનુક્રમ સિવપુરઠામ. રાજા શ્રેણિકની પરઈ, વિનય કરે સહુ કેઈ, ચર વિનય કરી રીઝ, સુદ્ધ વિદ્યાધર હેઈ. તેહની પરિ જન સાંભલઉ, સમભાવઈ મનિ આણ, જ્ઞાનવંત ગુરૂનઉ કરઉ, વિનય ખરો ગુણખાણ. કિણ નગરી એ કિણ સમઈ, દૂઆ કિણ રીત,
તે પરમારથ દૂ કહું, સાંભલિયે સુવિદીત. અંત -
ઢાલ સીલ જકડીની. મંત્રિ વચન સુણ શ્રેણિક હરખીય, છોડિ સિંધાસણ ચેર
ભણી દીયઉ.
તિણ દીય સહુકે લેક જતાં, કરિ વિચારઈ સઉ હીયઈ, એ સબલ વિદ્યા ઘણું દુરલભ એહ વિણ મુઝ કુણ દીયઈ, ગોડલી બઈઠઉ ગર્વ છેડી હાથઈ બેઉં જેડનઈ.. ઈમ વિનય સાથઈ ભણુઈ વિદ્યા અંગ આલસ છેડનઈ. ૨
શ્રી જિણવર ભાષઈ શ્રીમુખિ એહવઉ, વિનય કરી જઈ શ્રેણિક
જેહવઉ, જેહવઉ વારૂ વિનય કી લહી વિદ્યા અવનામણી, તિમ ભક્તિ કીજઈ ભલા શ્રાવક જ્ઞાનગુરૂ પુસ્તક તણ, પર પ્રીછિવા પરબંધ એહવઉ લ્યઉ જેમ ગુરૂમુખિ સાંભલઉં, ઉપસિમાલા સુત્રવૃત્તિ, શતક ત્રીજઈ સંકલ્યઉ. ૫ જે ઉત્સત્ર બોલ્યઉ મઈ ઈહાં, મિચ્છા દુક્કડ બેલું વલિ તિહાં, વલિ તિહાં હે લાભ ઝાઝે ભવિક રીઝઈ બહુ સુણ, આરાધતાં અનુદતાં વલિ પ્રાપ્તિ સમકિત મુઝ ઘણું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org