________________
અઢારમી સદી [9]
જિનવિજય. એ પાંચે પરમેસરૂ, હું પ્રણમું સુખદાય. શશિવચણી સરસતી નમું, વિદ્યાવર દાતાર, મયા કરી મુઝને દીયે, વાણુને વિસ્તાર. નિજગુરૂચરણ નમી કરી, નાંણયણભંડાર, મૂરખને પંડિત કરે, નેણુનયણદાતાર. સમકિતવ્રત ભવિ આદર, છઈ સમકિત સુખદાય, સમકિત વિણ નર જે કરે, તે સવિ નિષ્ફલ થાય. સમકિત સબડુંમાં વડો, સમકિત મોટો ધર્મ, સમકિતથી સુખસંપા, સમકિતથી સવિ શમે.
સમ્યકત્વાધિકાર જયવિજયકુમાર પ્રબંધે નિજJહાગ્નિમિતવિજયરાજ્યાવિર્ણને પ્રથમેધિકાર
તપગચ્છપતી નિતુ સેવીએ રે, શ્રી વિજ્યપ્રભસૂરિ, તસ રાજ્ય પંડિતવરૂ રે, નામે સુખ ભરપૂર રે કીતિવિજય બુધાયને રે, સીસ કહે સુખકાર, જિનવિજય કહે સાંભલે રે, એ બીજો અધિકાર રે.
સમ્યકત્વાધિકારે જયવિજયકુયર પ્રબંધે ગતવસ્તુયપ્રાપ્તિવર્ણને દ્વિતીયાધિકાર
સમ્યક્ત્વાધિકાર વિજયકુંવર પ્રબંધે બાંધવામિલન નિજ
ગૃહાગમન ખંડત્રય સાધને નામ તૃતીયધિકારઃ અંત – શ્રી પડીકમણ સૂત્રની વૃત્તિમાં, એ અધિકાર વખા રે,
તિહાંથી જેઈને મેં સલા, ઈહાં સંબંધ એ આ રે. ૪ સં. જીભ તણે વશિ ઓછુંઅધિકું, જે મેં ઈલાં ભર્યું રે, તે મેં શ્રી સંધ સાખિ તેહ તણે હું મિચ્છામી દુક્કડું ભાડું રે. ૫ સં.. ગ્રંથાગર અનુમાને કી સાત સયાં પચવીસે રે, લખીલખાવી સાધુ સુશ્રાવક સુણતાં અધિક જગીસો રે. ૬ સં. સંવત સતર તરીસા વરસે નયર દશાડા માંહિ ને, રાસ રચ્યો મેં સમકિત ઉપસ્ટિં, શ્રી શાંતિનાથ સુપસાઈ રે. ૭ સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org