________________
જિનવિજય
[૪] જૈન ગૂર્જર કવિઓ તપગચ્છનાયક સૂરિશિરોમણી, શ્રી વિજયપ્રભ સૂરિરાય રે, પુણ્યપ્રતાપી જસ જગિ વ્યાપી, સકલસૂરિસવાયે રે. ૮ સં. શ્રી કલ્યાણવિજય વાચકન સેવક, શ્રી ધનવિજય ઉવઝાયો રે, તસ બાંધવ શ્રી વિમલવિજય બુધ, નામે નવનિધિ પાયો રે. ૯ સં. તસ સીસ પંડિત મહિં સોહે, કીર્તિવિજય બુધરાય રે, તસ સેવક ઈશું પરિ બોલે, એ સુણતાં સંપદ થાયે રે. ૧૦ સં. ભણે ગણે જે સાંભલે, નવનિધિ હેઈ તસ ગેહિં રે, જિનવિજય કહે સાંભલે, એ અધિકાર સનેહિં રે. ૧૧ સં.
(૧) ઇતિ શ્રી સમ્યક્ત્વાધિકાર જયવિજય કુંવર બધે ઉપસહનસિદ્ધિગમને નામ ચતુર્વાધિકાર સંપૂર્ણમ સં.૧૭૬૮ કાર્તિક શુદિ ૩ દિને વાર શકે. ૫.સં.૧૯-૧૭, પ્રકાભં. (૨) સં.૧૭૮૮ જે.શું.૮ ગુરૂ પં. હિતવિજય શિ. પ્રસિદ્ધવિજયેન લિ. પાલનપુર. ૫.સં.૧૯-૧પ, ખેડા
.૧ દા.૬ નં.૨૪. (૩) લ. પં. શાંતિવિમલ દક્ષિણ દેસે જૂના જાલણ મયે શ્રાવક લખમણજી બેઠાં. લસકરમાં શ્રી પારસનાથજી પ્રસાદીત જાલણામે શ્રી નેમીસ્વરજી શ્રી ચંદ્રપ્રભૂજી પ્રસાદાત. ૫ સં.૧૭-૧૭, ખેડા ભં૩. (૪) સં.૧૮૯૩ પિશુ.૧ રવિ સુરજપુરે શાંતિનાથ ચરણે પંન્યાસ કીર્તિરત્ન સુરભી() શિ. પંન્યાસ મયારનેન શિ. પં. સૌભાગ્યરતનેન શિ. પં. રાજેદ્રરત્નન શિ. મુ. તેજરનેન. ૫.સં.૨૭-૫, ઝીં. પિ.૩૮ નં.૧૮૬. (૫) સં.૧૮૯૪ આ(સા)ઢ શુ.૮ મંગલ શુજપુર ગ્રામે લખ્યું શાંતિનાથ ચરણે લ. ભેજક પ્રેમચંદ જેઠા. ૫.સં.૨૪-૧૬, ઝીં. પ.૩૮ નં.૧૮૫. (૬) સં.૧૮૨૮ પ.વ.૮ શનિ વિદ્યુતપુરે પં. ન્યાનવિજય શિ. ભાગવિજય લ. પ.સં.૧૨-૨૩, ગે.ના. [ડિકેટલોગભાઈ વ.૧૯ ભા.૨, મુપગ્રહસૂચી, જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૦૮).]. (૩૪૬૫) [+] દશ દષ્ટાંત ઉપ૨ દશ સ્વાધ્યાય ૨.સં.૧૭૩૯ ઉસમાપુરમાં આદિ– ૧ ભોજન દષ્ટાંત. પ્રથમ ગોવાલી તણે ભજી મોહની.
શ્રી જિન વીર નમી કરિજી, પુછે ગૌતમસ્વામિ ભગવન! નરભવના કહ્યાજી, દસ દષ્ટાંતના નામ.
સુણે જિઉ દશ દષ્ટાંત વિચાર ગતિ ચારમાં જોવતાંણ, દુલહે નરઅવતાર. સુ
ગૌતમ પૂછુ જિન કહ્યાજી, પહિલે એહ દષ્ટાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org