________________
જિનવિજય
[૪૨] જન ગૂર્જર કવિઓ: ૪ ૭૬. જિનવિજય (ત કલ્યાણવિજય-ધનવિજય અને વિમલવિય.
–કીતિવિશિ.) - જિનવિજયે સં.૧૬૯૪ (યુગનિધિ કાય શશાંક અમિત) “વાક્યપ્રકાશ (જુઓ ભા.૧ પૃ.૯૪) પર અવચૂરિ વાર્તામાં રચી. (ભાં.ઇ. સને ૧૮૭૩ -૪ નં.૨૮૦). (૩૪૬૩) + ચાવીશ જિન સ્ત. [અથવા ચોવીશી] ૨.સં.૧૭૩૧
માગ..૧૩ બુધ ફલેધીમાં આદિ
દુહા સગવીસે ઢાલે કરી, યુણસ્ય જિન ચોવીસ
સાંભલયે સહુ ચતુરનર, શ્રવણે વિશ્વાવસ. અંત - માગસર વદિ તેરસ દિને, અનુરાધા બુધવાર,
સસિ મુનિ તિઆ શુભ સંવતે, તવન કર્યો સુખકાર. ૨૬
કલસ
કૃ)લવિધિ નયરે કરિ ચઉમાસે, વીસે એ જિનવરા નવિનવિચ ઢાલે અતિ રસાલે. થયા મેં પરમેશ્વરા તપગચ્છ મુનિપુરંદર શ્રી કીર્તિવિજય વાચક તણે જિતવિજય વાણું કહે પ્રાણી સુણે તવન સેહામણ. ૨૭ [જેણાસૂચિ ભા.૧ (પૃ.૨૬૪).]
પ્રકાશિતઃ ૧. ચોવીશી તથા વીશી સંગ્રહ, સા પ્રેમચંદ કેવલદાસ, સંવત ૧૯૩૫ સને ૧૮૭૯ પૃ.૫૬૮થી પ૭ર. (૩૪૬૪) જયવિજય કુંવર પ્રબંધ ર.સં.૧૭૩૪ દશાડા આદિ–
દુહા આદિ આદિ જિસરૂ, પય પ્રણમી સુવિલાસ, યુગલાંધર્મ નિવારિને, કીધે ધર્મપ્રકાસ સુખકર સાહિબ શાંતિ, પ્રણમી પુણ્યઅંકુર, નામ જપતાં જેડનું, ભય નાસઈ સવિ દૂર. નમીય નેમ જિસેસરૂ, બ્રહ્મચારી શિરદાર, સમુદ્રવિજય નૃપકુલતિલો, રાજિમતી ભરતાર. પુરી સાંદાણુ પાસજી, મહિમાવંત મણિંદ, ધરણરાય પદ્માવતી, સેવઈ પય-અરવિંદ તીરથનાયક સેવાઈ, વર્ધમાન જિનરાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org