SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃતસાગર [૩૬] જૈન ગૂર્જર કવિઓ : વિનય કરી દૂ વીનવ્, આવો માત ઉલ્લાસિ. પૂરઉ જગિ પરમેશ્વરી, પ્રેમ ધરી મુઝ પૂઠિ, વિધન નિવારઉ વીસ હત્યિ, ત્રિપુરા દેવી તૂઠિ. માતા દૂ મતિ મેઢતર, તઉ પણિ તુણ્ડ આધારિ, કાંઈક અક્ષર જે કહૂં, તે સરસ કરે શ્રુત ધારિ. ભવિક તુહે સુણિજ્ય ભલઉ, મીડઉ ખંડ મહાય, પીજઇ જિણ પરિ પ્રેમ ચું, મિશ્રી દૂધ મિલાય. સુખાનંદ સૅ કેલિ કરતાં, પૂરણ કીધઉ પ્રેમઈજી, ઈણ પરિ બીજો ખંડ ઊમેદઈ, અજનપુરમાં એમઈજી. ૧૨ પૂજ્ય પુરંદર ચિર જગિ પ્રત૫૩, ગછ અચલ ગણધારજી, શ્રી અમરસાગર સૂરીશ્વર સુપરઈ, તૂ જાં લગિ થિરથાર. ૧૩ પુણ્ય પ્રબલ પંડિતપદધારી, વાદઈ તાસ વિચારીજી, શ્રી નેમસાગરગણિના સુંદર, શિષ્ય ભલા શ્રતધારીજી. ૧૪ શ્રી શીલસાગર ગુરૂ સુપસાઈ, અમૃતસિધુ ઉદારજી, સત્તરહ ત્રીસઈ નભ સુદિ સાતમિ, જોડિ રચી જયકારછ. ૧૫ દૂહા. જિનવર ત્રેવીસમ જ, પુરસાદાણી પાસ, ગઉડીમંડણ ગિરૂઅડઈ, અધિકી પૂરઈ આસ. વરદાયક વાગેસરી, મહિર કરઉ મહામાય, બાલિકની પરિ બોલતાં, અક્ષર આંણે ઠાય. હવઈ ત્રીજઉ ખંડ હરષ ધરિ, રાયણુ ભેજન રાશિ, રચના રંગ વિનેદ સં, સુણે ભવિક સુપ્રકાસિ. અત – ઢાલ ૨૧મી. રાગ ધવલ ધન્યાસી. દીઠઉ દીઠઉ રે વામકે નંદન દીઠો એ દેસી. ગાયઉ ગાયઉ રી જ નિ જયણું ધરમજ ગાય, ભૂપતિ કુમાર બિહે વડભાગી વારે ભલ વરતાયઉ રી, જગ જયણધરમ જ ગાયઉ–આંકણું રયણભજનના ઘણ રાસહ, જૂના છઈ જગિ જાંણું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy