SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૫] અઢારમી સદી અતસાગર ગગન તત્વ મુનિ ઇંદુ સંવછર, સૂચી શુદ્ધ પૂનિમ સારીજી, ગુરૂવારઈ શ્રી ગુરૂ સુપસાઈ, સ્થાપિહેરઈ જયકારી. ઈમ. ૪ તપગર૭પતિ ગુરૂ ગુણરયણાયર, શ્રી વિજયપ્રભ સુરિંદાજી, આગનાકારી વિવિધ પટધારી, હરષકુશલ મુનિંદાજી. ઈમ. ૫ કેઈ પ્રમાદ કઈ મનવિભ્રમથી, ઓછું અધિકું કહિઉં, પંડિતજન જોઈ શુદ્ધ કરજ, મુઝ ઉપરિ કરી સુપસાયા. ૬ ઈમ. હિતકારી શ્રી ગુરૂ ઉપગારી, જ્ઞાનદષ્ટિદાતારજી લહી ઉપદેશ કેસરમુનિ ભાઈ, જાણી એ અધિકાર, ૭ ઈમ ભાવઈ ભણો શ્રવણુઈ સુણયે, મન સૂદ્ધઈ નિત ગણજો રે ઉપશમરસ રસીઓ થઈ રાચે, નિરમલ શિવફલ ગણo. ૮ ઈમ શ્રી ગુરૂ શિષ્ય સદા હિતકારી, જે એ ભણઈ નરનારીજી મનવંછિત પામઈ વિંછતાં, તસ ભવભવ જયકારીખ. ૯ ઈમ (૧) પ.સં.૯-૧૦, ગો.ના. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૭૫-૭૬.] ૯૭૨. અમૃતસાગર (આં. અમરસાગરસૂરિ–નેમસાગર–શીલ સાગરશિ.) (૩૪૫૭) રાત્રિભેજન પરિહાર રાસ અથવા જયસેનકુમાર રાસ ૪૮ ઢાળ ૮૯૬ કડી ૨.સં.૧૭૩૦ વિજયદશમી ગુરુવારે અંજારમાં (આદિ પત્ર નથી) એહવઈ પૂરઉ રે ખંડ ઈલાં થયઉ, પહિલઉ પુણ્યપ્રકાસ, સરસતિ ગુરૂ સુપસાયઈ સંપદા, લહીયઈ લીલવિલાસ. પુ.૧૨ શ્રી અચલગચ્છનાયક સુંદર, શ્રી અમરસાગર સુરિદ, વારઈ તેહનઈ પંડિત પરગડા, શ્રી નેમસાગર સુખકંદ. પુ.૧૩ અંતેવાસી તેડના અતિભલા, શીલસાગણિ સાર, શ્રી ગુરૂચરણપ્રસાદઈ મુઝ સદા, આણંદપરષ ઊદાર. પુ.૧૪ સંવત સતરહ સઈ ત્રીસેતરઈ, શુચિ સિત બીજ સુવારિ, અમૃતસાગર અધિક ઉમેદ સૂ, ઈમ પંભણઈ અંજારિ, પુ.૧૫ સરસ વચન ઘઉ સરસતી, વાણું વલિ વિગતાલ, બાલાલાપન બેલ મુઝ, રચના કરઉ રસાલ. હવઈ બીજો ખંડ બેલતાં, રાયણ ભેજન રસિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy