SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૭] વિકવિજય અણુસારઈ તેહનઈ એ વિર, સગવટિ વરણ સુજાણ રે. જ. ૧૩ શ્રી અચલગચ્છ સૂરિશિરોમણિ, ભટ્ટારક વડભાગ, શ્રી અમરસાગર સૂરીસર સુંદર, સલહી જઈ સોહાગ રે. જ. ૧૪ આજ્ઞાધર એહના અણગારહ, પંડિત પ્રબલ જગીસ, શ્રી નેમસાગર સાધુસિરોમણિ, સુવિહીત તેહના સીસ રે. ૧૫ શ્રી શીલસાગર સુજસ સવાઈ, સહિગુરૂનઈ સુપસાઈ, રાસ રચંતા અમૃતસાગર, પ્રભુતા દઉલતિ પાઈ રે. જ. ૧૬ સતરહ સઈ ત્રીસઈ સંવચ્છરિ, વિજયદશમિ ગુરૂવારિ, ત્રીજો ખંડ થયઉ તહાં પૂરણ, ઈપરિ પુરિ અંજારિ રે. જ. ૧૭. અલપમતી દંતઈ કાંઈ એહમાં, જૂઠ કહ્યું માં જેહ, મિચ્છા દુકકડ મન સુદ્ધિ હે , શ્રી સંધસાખઈ તેહ રે. જ. ૧૮ સાંભળતાં ભણતાં સંપતિસુખ, ફલઈ મનોરથમાલ, આણંદડરષ સદાએ અહનિસ, ચતુરપણુઈ ચઉસાલ રે. જ. ૧૯ (૧) સર્વગાથા ૮૯૬ સર્વઢાલ ૪૪ સર્વક ૧૩૮૭ અનુમાને. પ.સં.૧૭-૧૮, પ્રથમનું પાત્ર નથી, ખેડા ભં. દા.૭ નં.૬૭. (કર્તાની સ્વહસ્તલિખિત પ્રત કદાચ હેય એમ ભાસે છે. પ્રતિ સારી સુવાય છે.) (૨) હાલ ૪૪ ગા.૯૨૫ શ્લો.૧૫૦૦ સં.૧૭૮૨ સૈ.વ.૧૪ બુધે દેવચંદ્ર વિવેકચંદ્ર શિ. તેજચંદ્ર ભ્રાતૃ જિનચંદ્ર શિ. જીવનચંદ દાનચંદ શિ. દીપચંદ લિ. પ.સં.૬૦, જય.પિ.૬૮. (૩) ૫.સં.૩૫, લીંબં. દા.૪૦ નં.૫૮. જેહાોસ્ટ, લીહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૨૭૧, ભા.૩ ૫.૧૨૭૩-૭૫.] ૭૩. વિવેકવિજય (તા. વીરવિજયશિ). (૩૪૫૮) મૃગાંકલેખા રાસ ૪ ખંડ ૨.સં.૧૭૩૦ આસે શુ.૧૦ ગુરુ માલવાના શાહપુરમાં આદિ ઉદય આદિસર નામથી, શાંત સદા સુખકાર, નેમનાથ નવનિ દીયે, પાશ્વ પ્રેમ દાતાર. સાહેબ વિર સાસણધણું, હું નિત્ય કરું પ્રણામ, ઉદય અધિક દિનદિન હુએ, જપતાં જેનું નામ, સરસ્વતી સરસ વચન ઘો, વરણુવું નવરસ રૂપ, તે તુમ આધાર મુઝ, સેવે સુરનરભુપ. દુહા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy