SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયલાભ-બાલચંદ [૩૨] જૈન ગૂર્જર કવિઓ : શ્રી ખરતરગચ્છના ધણી, ભટ્ટારક જિનચંદ, શ્રી જિનતિન પટધરૂ, પ્રતાપે તેજ દિનંદ. ઇંદ ને રવિચંદ જા લગિ મેરૂ ધ્ર પ્રહગણુ ચરા, તાં લગિ વિરાજે પૂજ અવિચલ આણુ ચરતે સહુ ધરા, તસુ રાજ સહુ સુખસાજ સેતી દિનદિને ચઢતી કલા, આસીસ વચનૈ વિવિધ પરિ, વિનયલાભ કહે ભલા. ૮ સંવત [સત્ત૨] સમૈ સે તીસે પિસ માસિ વદિ બીજ, તિણ દિન કીધી ચેપ સેમવાર તિમ હીજ, શુભ ચાર સરસતિ તણિ (સાં)નિધ નગર મુલતા મુદા, શ્રી સુમતિનાથ જિણુંદ સાનિધિ પાશ્વનાથ ધરું હૃદા, શ્રી સિંધ ખરતરગચ્છકરો જેથ પ્રચલ પંડૂરે, જિનદત્ત શ્રી જિનકુશલ સાંનિધિ સુખભર દૂરઈ. ૯ શ્રી વછરાજ કુમર તણે ચિહું ખંડે સંબંધ, કીધે શ્રી સુલતાણમેં પ્રસિદ્ધ ઘણે પ્રબંધ, પરબંધ વિર વિનચલા, ઢાલ બંધ અતિ ભલે, તસુ શ્રવણું સુણતાં અલિય દુહિદસ જાઈ, મનવંછિત ફલો, પસલ કીધી ચેપઈ, શિષ્ય સુમતિવિમલને આગ્રહે, જે સુણે ભવિયણ ભાવ આણી, તે સુખસંગતિ લહે, ચિહું ખંડ મિલને થઈ, બા(છ)સઠિ ઢાલ રસાલ, ભાવ સહિત જે સાંભલે, ફલે મને રથમાલ, મન-આસ સફલી હુવે, સુણતાં વછરાજ તણી પર નવનવી સંપદ લહે. દિન પ્રતિ રિદ્ધિસિદ્ધ વસે ઘર, આણંદ-ઉછવ હુવે, અધિક જોઈ સહુ જંજાલ હૈ, ઈમ વિનયલાભે કહે, ભવિક નર ફલે મંગલમાલ લહે. ૧૦ (૧) ઇતિશ્રી વછરાજ કુમર પ્રબંધે ચતુર્થ ખંડ સમાપ્ત સં.૧૮૭૨ મિ કનિષ્ટ વદિણ નવમ્યાં તિથૌ ગુરૂવાસરે લિ. વિક્રમપુર મળે. પ.સં. ૪૬–૧૮, વિ.ને.ભં. નં.૪૪૭૬. [મુપુગૃહસૂચી.] (૩૪૫૪) સિંહાસન બત્રીશી અથવા વિક્રમ ચાપાઈ 3 ખંડ ૬૮ ઢાળ ર.સં.૧૭૪૮ શ્રા.વ.૭ ફલેધી આદિ શ્રી જિનાય નમઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy