________________
અામ સદી [૩૩] વિનયલાભ-બાલચંદ
આદિ જિણેસર આદિદે, ચકવીસે જિનચંદ, કર જોડી ભાવે કરી, નમતાં પરમાનંદ. સર્વ મંત્ર સિરમુગટ સમ, મૂલ મંત્ર મન માંહિ, ધ્યાન અહેનિસિ ધ્યાવતાં, થિર સુખસંપદ થાહિ. મૃતદેવી સાનિધિ સુપરિ, પાંમી સુગુરૂપ્રસાદ, વીર વિક્રમાદિતચી, વદુ ચરિત સુસવાદ.
ઢાલ ૩૬ રાગ ધન્યાસી સુરવધૂ વર દીધો સુખ કાજે, સકલ લોક સભાગ સુજસ કજિ, સંગ્રહો શ્રી ભેજરાજે સુ. ૧
શ્રી ખરતરગચ્છ અનુપમ, ગુરૂ ગાયમ ગુણે ગાજે, સુરિ અનેક થયા તે ભાગી, મહિયલ મહિમા રાજે. ૫ સુર પ્રધાન જિનચદ યતીસર, વડભાગી બિરૂદા જે, જસુ દીદાર દેખી દિલીપતિ, અકમ્બ૨ સાહિ નિવાજે. ૬ પાઠક પુણ્યપ્રધાંનસુ, અધિક વખત અવાજઈ. સુમતિસાગર ઉવઝાયશિરોમણિ, પુછવી પંડિત પ્રાઈ. ૭ સાધર વાચક તસુ વિનયી, જસુ વિદ્યા સુરગુરૂ લીજે, તાસુ સીસ પાઠકપદધારી, વિનયપ્રદ વિરાજે. ૮ તસુ પદપંકજ-મધુકર ઉપમ, વિનયલાભ સુખ સાજે, ઉદધિ સમાન વચિત વરસ્યઉ, લહિ ગુરૂપ્રસાદ જિહાજે. ૯ સંવત સતર સમૈ અડતાલે, શ્રાવણ વદિ સાતમ સાજે, ફલવધપુર શ્રી રિષભ જિનેસર, સાનિધિ અધિવિધન તાજે. ૧૦ વર્તમાન ગચ્છનાયક જિનચંદ, સૂરિ છત્તીસ ગુણે છાજે, શ્રી જિનરતનસુરિ પટધારી, જસ પડહે જગિ જસુ વાજે. ૧૧ તસુ આદેશ વિશેષ સુકૃતફલ લહિવા પર નિજહિત કાજે, પરઉપગાર-દાતાર-શિરોમણિ, નરગુણ ચરણ સિરતાજે. ૧૨ વિકમરાય તણે ગુણવર્ણન, કીધઉ શાસ્ત્ર સમઝિ માજે, સિંહાસન બત્રીસી તામે, તિડાં અધિકાર સુણીજઈ. ૧૩ મંગલ સુખ સભાગ સુજસ બહુ, સુણતાં પરમ આણંદ પાજે, પુન્ય પસાય રિદ્ધિ બહુ વાધઈ, સંકટ વિઘન પુલાજે. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org