________________
અઢારમી સદી
[૩૫] વિનયલાભ-બાલચંદ પુણ્ય કરે સંસારમેં, પુણ્ય સંકટ દૂર,
સુર-માનવ સુખ પામી, પુણ્ય હુવે જે પૂર. અત – ઢાલ ૧૪ સુધર્મામિ પરંપરા એ દેશી.
ઈણ પરિ મુનિવર્ણના, કરતાં જે હુ ધર્મ ચોથ સુ લાભ મુઝને હુ, હલુવા દુકૃત કર્મ
સહુ કમ દુકૃત હુઈયે.
૪
ચોથે ખંડ પૂરો થયે, સદગુરૂ સાનિધિ જાણું, ખરતરગચ્છ મેરૂ અડિનલો, મહિમા સકલ વખાણ, ગુરૂરાજ જુગપ્રધાન જિણચંદસૂરિ વડભાગી થયા, તિસ અકબર સાહ રીઝિ, જગત વરતાવી દયા, વલી બિરૂદિ લાધા વડવડા તે કહ્યા, પાર ન પાંમિએ, મન સુધ અવિચલ ભાવ આણી, ગુરૂચરણે સિર નામલૈ. તાસુ સીસ જસ પરગડા, પાઠક પુણ્ય પ્રધાન, જગવર ગુરૂ નિજગછ તણી, પદવી દીધ પ્રધાન, પરધાન પદવી જાસુ દીધી, સુજસ સહુ ભૂમંડલે, તસુ સીસ પાઠક સુમતિસાગર વાદિ દંભી નિરદલે, પંડિતસિરામણ બિરદ ધરતાં દાન ચિભ્યા દાયિકા, સહુ શાસ્ત્ર પારગામી ભણીયે, સરસ્વતી-વરલાયકા. સાધૂરંગ વાચક ભલા, તાસુ સસ સુપ્રસિદ્ધ, જાણે પૂરવ અભ્યાસી ચઉદ વિદ્યા સિદ્ધ, અતિ સુખમ મતિ કર અલ્પ વયમે સકલ વિદ્યા અભ્યાસી, તિદેવ રૂપી મનુષ્ય ભવમ, પ્રણમીયે મન ઉલસી, તાસુ સીસ વિનયપ્રદ પાઠક વિદ્યમાન વિરાજે, જસુ નામ સુણ કુમતિ વાદિ જાઈ દહ ભાજૈ. તેમ ગુરૂને પસાઉલૈ, નિજ મતિસારે જેડ, કીધી શ્રી વછરાજની, ધર્મલા મન કેડિ, મન કેડિ અણી નિજ ચ ખાંણી પૂર્વ રેખની વારતા, જસુ શ્રવણ સુણતાં હુવે મંગલ, દુરંત સંકટવારતા. જેડ કરતાં પુણ્ય હાઇજે, બેધ મુઝને ભવભવે, નિત ધર્મપ્રસાદે સફલ વંછિત વિનય ઇમ વીનવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org