SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૪૦] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ સંમતિલક અડયાલ શ્રી સુંદરી, સૂરિ ગુણ વનમાલજી. ઉપદેશ રત્નાકર અધ્યાતમક૯પમ પ્રમુખ બહુ ગ્રંથાજી, કીધા તે પંચાસના જાણે, સેમસુંદર નિગ્રંથાજી. કર્તા શાંતિકરાને જાણે, મુનિસુંદર ઈગવન્નાજી, કીધા શ્રાદ્ધવિયાદિક ગ્રંથા, રણુશેષર બાવનજી. શ્રી લમીસાગર ઇતિગવના, સુમતિસાધુ ચોપન્નાજી, હેમવિમલસૂરિ તિમ જાણે, ભદ્રકમતિ પણ નાછ. શ્રી આણંદવિમલ સૂરીસર, થયા છપનમેં પાજી, ક્રિયાઉદ્ધાર કરીને કીધી, ઊજલી પ્રવચન-વાટીછ. વિજયદાનસૂરિ સત્તાવન, પાટિ જે ગુણપૂરાજી, અઠાવનમાં હીરવિજયસૂરિ, જસ ગુણ નહી અધૂરાજી. સાહી અકબરેં જે બહુ માન્યા, સાસનસોલ ચડાવી, વિજયસેનસૂરિ ગુણસઠમેં પાટે, નિજમતિ બ્રાહ્મી હરાવીછ. પિઢી સાઠમે પુર્વે પ્રગટયા, વિજયદેવ ગણધારજી, આચારિજ વિજયસિંહને દાળ્યું, મેદનીપુર સિણગારજી. સુર પ્રતિબોધન કાજે પૃહતા, જાંણ નિજ પટિ થાઓંછ, શ્રી વિજયપ્રભસૂરિ ઈગઠિમા, વિજયદેવસૂરિ આપેછે. વિજય રત્નસૂરિ દુગઠિ પાટે, ઉદયા તપગચ્છનાથજી, સંપ્રતિ કાલે જે ગુણ-આગર, બહુ વિદ્યાયે સનાથજી, સંવેગી શુધ પંચ પ્રરૂપક, વિમલશાષાસિગારજી, જ્ઞાનવિમલ બાસઠિમેં પાટિ, જયવંતા સુખકારજી, પૂર્વાચાર્ય થયા ગુણવંતા, જ્ઞાનક્રિયાગુણભરીયાજી, શ્રદ્ધા જ્ઞાન કથક ને કરણી, એ ચવિધરયણના દરિયાછે. તે સુવિહિત મુવિંદન કરતાં, નિરમલ સમકિત થાયેંજી, અહનિસ આતમભાવ અને પમ, જ્ઞાન અનંત પાછ– (૧) ઇતિ કલ્પવ્યાખ્યાનાધિકારે ગુરૂપટ્ટાવલકથન ભાસ સઝાય. ૧૭. ઈતિ કલ્પસૂત્રની વ્યાખ્યાન કરણ વસરે સતર ઢાલીઓ નામ શ્રી ક૯પસૂત્ર ભાસ: એમાંહિ તિર્થંકરની ઢાલ બે તવન કહીઈ. સંવત ૧૯૩૫. ત્રીસના શ્રાવણ વદિ ૧૨ ગુરૂવાસરે. ૫.સં.૧૮-૧૩, મારી પાસે. (૨) આ ૧૦ અધિકારમાં છે. તે દરેકમાં અનુક્રમે ૧૦, ૧૬, ૨૭, ૧૭, ૯, ૫૫, ૪૯, ૪૦, ૧૩ અને પ૮ દુહા છે. છેલ્લે પટ્ટાવલીભાસ – ગુરુપરંપરા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy