________________
જ્ઞાનવિમલસૂરિ-વિમલ [૪૬] જૈન ગૂર્જર કવિએ
ઉ તો ગમીની ઉક્રિયર, વરાછવ સાસનકારીજી, પ્રવચનરચના જેણું સમારી, અતિશય ગુણના ભારી. વજન તસ પાટે ચૌદમા, જેણે સે૫ારાપુર નરેંજી, કરી સુભક્ષ ચઉસુતયુત એવી, વિષભક્ષણથી વારંછ. દિક્ષા દેઈ ભવજલથી તાર્યા, ચ્યારી આચાર જ થાયાજી, એકેકે એકવિસ એકવિસા, ઈમ ચુરાસી ગછ વ્યાપાજી. ચંદ્રસૂરિ પરમેં પાટે, ચંદ્રગછ બિરૂદ થયું બીજુજી, સામંતભદ્ર સોલમાં વનવાસિ, બિરૂદ થયું એ ત્રીજુંજી. વૃદ્ધદેવસૂરી સતરમા, અઢારમા અઘતન સૂરીજી, માનદેવ ઉગણીસમાં જાણો, શાંતિ કરી જેણે ભૂરીછે. માનતુંગસૂરી વલી વીસમા ભક્તામર જિણે કીધું, વીરસેન ઈકવિસમાં જાણે, નિવૃત્તિ અભિગ્રહ લીધેછે. જયાનંદસૂરિ બાવીસમા, દેવાણંદ ત્રેવીસમાજી, ચોવીસમા શ્રી વિકમસૂરિ, શ્રી નરસિંહ પંચવીસા. સમુદ્રસૂરિ છવીસમા જાણે, માનદેવ વલી સગવીસાજી, વિબુધપ્રભસૂરિ અડીસા, જયાનંદ ગુણ તીસાજી, રવિપ્રભસૂરિ થયા વલી તીસા, ઈગતીસા જયદેવજી, શ્રી ઉદ્યોતનસૂરિ બત્રીસા, તિતીસા માનદેવજી. વિમલચંદસૂરિ ચોત્રીસા, ઉદ્યોતન પતી સાજી, સવ દેવસૂરિ છત્તીસા, દેવસૂરિ સગતી સાજી. વલી સવદેવસૂરિ અડતીસા, વડગછ બિરૂદ કરાવ્યું છે, ગુણુયાલીસ યશેભદ્રસૂરિ, રેવતતીર્થ સેવાવ્યુંછ. નેમિચંદ મુનિચંદ સુરીસર, શ્યાલીસ પટ દેય ભાયાજી, અજિતદેવસૂરિ ઇગશ્યાલીસા, જિનવર-ચરિત્ર રચાયાછે. વિજયસિંહ બેતાલીસ પાટે, સેમપ્રભ મણિરયણજી, દેઈ આચારજ ત્રેતાલીસમા, રચિઉ સિંદૂરપ્રકરણછ. જગતચંદ્રસૂરિ ચોમાલીસ પાટે, મહાતપ બિરૂદ ઉપાયુંછ, જાવજીવ આંબિલતપ સાધી, જિનમત સબ સોહાયુંછ. કર્મગ્રંથ ભાળ્યાદિક કીધા, દેવેંદ્રસૂરિ પણયાલજી, ધર્મઘોષસૂરિ છગશ્યાલીસા, કરંટ તીરથનેં વાલેછે. આરાધના પ્રકરણને કર્તા, સમપ્રભ સગયાલજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org